Quotes by Harpalsinh Zala Haasykar in Bitesapp read free

Harpalsinh Zala Haasykar

Harpalsinh Zala Haasykar

@harpalsinhzalahaasykar977
(25)

કાઠિયાવાડી તળપદી ભાષાએ હાસ્ય દરબાર પ્રયોજવા મળો. +91 9879849109

હસતા રહો-વરસતા રહો

હસતા રહેજો રાજ

== ગુરુ પૂર્ણિમા ==

'ईश्वर क्रिपा से गुरु मिले
गुरु क्रिपा से ईश्वर मिले'

સંત કૃપા એ પ્રભુ નો જો સાક્ષાત્કાર કરવો હોય તો મનની મોટપ તડકે મુકી નર્યુ નિર્માલીપણું ધરવું રહ્યું. જીવતરની મેલી ચાદરે દર્શન ની પ્રસાદી કેમ કરી ગાંઠે બંધાય.
એક પત્રકારે પ્રશ્ન કર્યો હતો કે આપણે રોજ-રોજ સ્નાન કરીએ છતાં આપણો પરસેવો વાસ મારે ને આ અમૂક સંતો-મહંતો જીવનપર્યત સ્નાન નથી કરતાં છતાં તેમના દેહ દુર્ગંધ કેમ નથી મારતા ત્યારે મેં મારી સમજ પ્રમાણે જવાબ આપ્યો હતો કે આપણે સાબુ,સેમ્પુ થી સ્નાન કરીએ માટે આપણા શરીરે વાસ રહે છે ને સંતો સાદગી,સંયમ ને સદગુણોએ સ્નાન કરે છે માટે તેમના દેહે સુવાસ રહે છે. જગતના એ તમામ માર્ગદર્શા ગુરુઓ ને સાદર વંદન જેમણે જાણતે-અજાણતે મારાં જીવન ઘડતરે ખૌબ મોટો ભાગ ભજવ્યો છે.
આપ કુશળ હશો તેવી આશા સહ આપનાં હાસ્ય સેવક હાસ્ય કલાકાર-ટી વી કલાકાર-RJ હરપાલસિંહ ઝાલા-ગાંધીનગર-અમદાવાદ ના ઝાઝેરા હાસ્યાસ્કાર

Read More

હવે આપ માણી શકશો...
*RJ HARPAL HAPPY* ને...
ગુજરાત ના જાણીતા લોક કલાકાર અને રમૂજ ના બેતાજ બાદશાહ
*શ્રી હરપાલ સિંહ ઝાલા*
હવે આંતરરાષ્ટ્રીય ફલક ઉપર...
અમેરિકા ના Cincinnati Ohio and phoenix થી પ્રસારિત થતાં લોકપ્રિય રેડિયો સ્ટેશન *BharatFM* કે જેના એક લાખ થી વધુ શ્રોતા છે,
તેના ઉપર હવે આપ માણી શકશો
કાઠિયાવાડી ભાયડા ના ભડાકા..
*Rj HARPAL HAPPY*
પ્રસ્તુત કરે છે...
💥 *ડોટ કોમ ડાયરો* 💥
An international entertainment for an inteactuals
*BAJEGA BHARAT*
*JHUMEGA BHARAT*

Welcome to Global Network and BharatFM family
All best wishes
- PRAJA (India)
🔅 *આ સાથે પ્રસારિત થયેલા શો ની લિંક સામેલ છે.*
🔅 *હસો, હસાવો અને બીજાને મોકલો..*
🔅 *વર્તમાન સમયમાં સારી પોસ્ટ ફોરવર્ડ કરનાર ને દશ માણસ ને જમાડ્યા જેટલું પુણ્ય મળે છે.*
😂😂👍😂😂

https://bharatfm.com/bharat-fm-podcast-list/

Read More

"આમ તો ખુલ્લી કિતાબ છું પણ મજાલ શું કોઈની કે મારાં દર્દ પિછાણી જાણે" જગતનાં રંગમંચે હું ને તમે એક નાટકની માફક વળગ્યાં છીએ પોતપોતાના કિરદાર ભજવવા કોણ જાણે ક્યારે કોનો ખેલ ખતમ, ખૈર જીવ્યા થી જોયું ભલું. હસતાં રહો ને વરસતાં રહો. વંદે ગુર્જરી

Read More