Quotes by Harish Zala in Bitesapp read free

Harish Zala

Harish Zala

@harishzala101916


*જિંદગી તો એક*
*રહસ્યમય નવલકથા જ છે સાહેબ*

*જે દરરોજ*
*એક પાનું ફેરવે છે*
*અને નવું સસ્પેન્સ ખોલે છે*

*વ્યક્તિ શુ છે એ મહત્વ નું નથી*

*પણ એ વ્યક્તિમાં*
*શુ છે એ બહુ મહત્વ નું છે...*

Read More

*પૈસા ના પણ કેટલાં નામ*

મંદિર માં આપો તો . *(દાન)*

સ્કૂલમાં આપો તો *(ફી)*

લગ્ન માં આપો તો *( ચાંદલો)*

કન્યા ને લગ્ન માં આપો તો *(દહેજ)*

છુટાં છેડા માં આપો તો *(જીવાય ભથ્થું)*

કોઈને આપો તો લ્યો તો *(રૂણ)*

પોલીસ કે ઓફિસર કરે
*(દંડ)*

સરકાર લ્યે તે *(કર)*

કર્મચારી મેળવે તે *(પગાર)*

નિવૃત્તિ માં આપે તે *(પેન્સન)*

અપહરણ કરીને માંગે તે *(ફિરૌતિ)*

હૉટલમાં આપો એ *(ટીપ)*
બેંકમાંથી ઉધાર લ્યો તે *(લોન)*

મજદુર ને ચૂકવો તે *(મજુરી)*

ઑફિસર ને છાનામાના આપો તે *(લાંચ)*

કોઈ ને પ્રેમ થી આપો તે *(ભેટ)*

*હા સાહેબ હું પૈસો છું*
આપ મને મૃત્યું પછી ઉપર નહી લઈ શકો ..પણ જીવતાં હું તમને બહુ ઉપર લઇ જાવ છું

*હા સાહેબ હું પૈસો છું*
મને પસંદ કરો એટલે સુધી કે લોકો તમને નાપસંદ કરી જ ન શકે .

*હા સાહેબ હું પૈસો છું*
હું ભગવાન નથી પણ લોકો મને ભગવાન થી ઓછો નથી માનતાં..

*હા સાહેબ હું પૈસો છું*
હું મીઠાં જેવો છું જે જરૂરી તો છે પણ જરૂરીઆતો કરતાં વધુ તો જીવન નો સ્વાદ બગાડુ છું

*હા સાહેબ હું પૈસો છું*
ઈતિહાસ એવા કેટલાય ઉદાહરણ જોવા મળે છે જેની પાસે અઢળક સંપત્તિ હતી તેના મોત પછી રોવા વાળા કોઈ નહતાં

*હા સાહેબ હું પૈસો છું*
હું કઈ જ નથી છતાં હું નક્કિ કરૂ છું કે લોકો તમારી કેટલી ઈજ્જત કરશે

*હા સાહેબ હું પૈસો છું*
હુ તમારી પાસે છું તો તમારો છું તમારી પાસે નથી તો આપનો નથી . પણ હું તમારી પાસે છું તો સૌ તમારાં છે.

*હા સાહેબ હું પૈસો છું*
હુ નવાં નવાં સંબંધો બનાવું છું..પણ સાચા અને જુનાં બગાડુ છું

*હા સાહેબ હું પૈસો છું*
હુ જ બધા કજિયા નું મૂળ છું તો પણ કેમ બધા લોકો મારી પાછળ પાગલ છે???

Read More

_*પ્રયત્ન જ* એવા *ઝનૂન* થી કરો કે, *"જ્યારે હારી જાવ"* ત્યારે..._

_*જીત ખુદ આવી ને* કહે કે..._
_*"માફ કરજો"..... મજબૂરી હતી.*

Read More

??

*વૃક્ષ એ ધ્યાન નથી રાખતું કે તેના કેટલાં ફૂલ નીચે ખરી પડયાં..,*

*તેનું ધ્યાન તો નવા ફૂલ ખીલવવા માં જ હોય છે...*

*શું ખોઈ બેઠા તેનું નામ જીવન નથી.*

*પણ શું મેળવો છો એમાં જ જીવન છે.*

Read More

??

*બધુ ઉછીનું હોય તો ચાલે,*
*પણ*

*અનુભવ તો*
*પોતાનો જ હોવો જોઈએ..*

??? *જય માતાજી*???

??

*સ્કુલ સુધી નો અભ્યાસ તો ખાલી આપણું જનરલ નોલેજ વધારવા માટે છે...*

*બાકી આપણાં જીવનમાં કામ આવે એવાં પાઠ તો દુનિયા ભણાવે છે....*

Read More

જય દ્વારકાધીશ...

_*જીવન કેવી રીતે જીવવું..?*_

_*મા બાપને* કોઈની સામે નજર ન ઝુકાવી પડે એવી રીતે *દીકરીએ* જીવવું..!_

_*અને મા બાપને...*_
_કોઈની સામે હાથ ન લંબાવવો પડે એવી રીતે *દીકરાએ* જીવવું...!!_

_*પોતાના ઘરમાં*_
_જેનું હસીને સ્વાગત થાય છે..._
_એ જગતનો સૌથી *સુખી માણસ* છે..._

_*પ્રગતિ* ભલે *ધીમી* થાય પણ ઈમાનદારી રાખજો._ _કારણકે, ._ _*મન ગમતુ બઘું મળી જાય તો જીવવા ની શુ મજા..??* જીવવા માટે એકાદ કમી પણ જરુરી છે ..!!_

_*'સપનું'*_
_એટલે પગથિયાં વિનાની સીડી.._
_*અને.....??*_
_*'ધ્યેય' એટલે* નિશ્ચિત કરેલા પગથિયાં.._

_*કિંમત ના હોય ત્યાં વહેંચાવું નહિ..!*_
_અને કદર ન હોય ત્યાં ઘસાવુ નહિ..!!_

_*શબ્દ પણ ભોજન છે...*_
_કયા સમયે કયો શબ્દ પિરસવો તે આવડી જાયને તો દુનિયામા તેનાથી બેસ્ટ કૂક કોઇ નથી.._

_*શબ્દો મફત છે પરંતુ તેને વાપર્યા પછી કિંમત ચૂકવવી જ પડે છે..*_

_*પાણીને પણ તરવું હોય તો બરફ બનવું જ પડે છે..*_ _એવી જ રીતે સુખી થવુ હોય તો જૂનું ભુલી નવુ સ્વીકારવુ પડે છે...✍_

_*લીંબુ પાણી ખાટું થાય તો*_
_સાકરથી મીઠું થાય..પણ મન ખાટા થાય તો ગમે તેટલી સાકર નાખો, મીઠા નહીં થાય..!!_

_*પ્રેમ...✍?*_

_*માફ કરતા શીખો...??*_
_કેમ કે આપણે પણ ભગવાન પાસેથી આ જ આશા રાખીએ છીયે..!_

??

Read More