Quotes by Hardik Pandya in Bitesapp read free

Hardik Pandya

Hardik Pandya

@hardikpandya
(138)

શું વાંક હતો ? આવી રીતે વિશ્વગુરુ બનાશે ? મેરા દેશ મહાન આવી રીતે ? આટલી ક્રૂરતા ? પોતાની જાત ને દોષ આપવો કે આ નરાધમો ને દોષ આપવો ? આમાં આપણી ભાગીદારી કેટલી ? હજુ તો ઘણા પ્રશ્નો છે પણ જવાબ છે કોઈ પાસે ??????

Read More

અરે પણ સામેવાળા ને કાંઈક હિન્ટ તો આપો... અડધા તો હજી ઉઠ્યા નઇ હોય...?????
#MaharashtraPolitics
#DevendraFadanvis
#MotaBhai

હાય, માતૃભારતી પર આ ધારાવાહિક 'સ્વીટ હાર્ટ' વાંચો
https://www.matrubharti.com/novels/10568/sweet-heart-by-hardik-pandya

હાય, માતૃભારતી પર આ વાર્તા 'સ્વીટ હાર્ટ - ભાગ 3' વાંચો
https://www.matrubharti.com/book/19874270/sweet-heart-3

સાંભળ્યા દુઃખ બધાના પણ મારુ દુઃખ કીધું નથી કોઈને,
બતાવ્યું છું હું વજ્ર જેવો કઠોર પણ અંદર થી રૂ જેવો નરમ કીધું નથી કોઈને,
આપ્યા સમાધાન બધાને પણ મારા સમાધાન માટે કીધું નથી કોઈને,
જીવ્યો વટ થી નથી કરી આજીજી પણ અંદર થી કેટલો દુભ્યો એ કીધું નથી કોઈને,
જોયા ઘણા સપના પણ જ્યારે લાગ્યું નહિ થાય પુરા તો પણ કીધું નથી કોઈને,
એકલો નથી, એકલો નહોતો પણ એકલો મૂકી ને ચાલ્યો જઈશ નહિ કહું કોઈને.

- હાર્દિક પંડ્યા

હું આવું પણ લખતો
★★★★

રિક્ષાવાળા ઇમોશનલ વધારે હોય છે......
??

#PhD_on_રિક્ષાવાળા

સોરી મિત્રો થોડી કામ ની વ્યસ્તતા ના કારણે સ્વીટહાર્ટ નો ત્રીજો ભાગ પ્રકાશિત કરવામાં મોડું થઈ રહ્યું છે. થોડા જ સમય માં પ્રકાશિત થશે.. આપનો ઉત્સાહ અને સાથ બનાવી રાખજો....

આભાર...

Read More