Quotes by Hardik Dangodara in Bitesapp read free

Hardik Dangodara

Hardik Dangodara Matrubharti Verified

@hardikdangodara78gmailcom4817
(65)

.

-Hardik Dangodara

.

-Hardik Dangodara

.

-Hardik Dangodara

નમસ્કાર,

મને જણાવતા ખુશી થાય છે કે,  કે મને ડિજિટલ સાહિત્ય અને સર્જનાત્મક લેખન ક્ષેત્રના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારો – “સ્ટોરીમિરર ઓથર ઓફ ધ યર એવોર્ડ – 2021” માટે નામાંકિત કરવામાં આવ્યો છે. સ્ટોરીમિરર એ વાચકો અને લેખકો માટે ભારતનું સૌથી મોટું બહુભાષી પ્લેટફોર્મ છે અને મને ખરેખર ગર્વ છે કે હું કુલ લેખકોમાંથી આ પુરસ્કાર માટે નામાંકિત થયેલા માત્ર 2% લેખકોમાં સ્થાન પામ્યો છું. હવે આગળ વિજેતા થવા માટે મારે તમારા સહકારની જરૂર છે. કૃપા કરી નીચેની લીંક ખોલો - : https://awards.storymirror.com/author-of-the-year/gujarati/author/dz8vkhe7 અને કલેપ બટન પર ક્લિક કરો. મને વોટ (કલેપ) આપવા માટે તમારે સ્ટોરીમિરર એપ ઇન્સ્ટોલ કરવી પડશે અને લોગીન થવું પડશે. કૃપા કરી મને કલેપ (વોટ) આપીને વિજેતા થવામાં સહકાર આપો.

Read More

મજાના રસ્તે આનંદ માણી રહ્યા હતા,
આફત પણ ત્યારે જ મળી
જ્યારે મંજિલ થી થોડા નજર સમાં હતા!

-Hardik Dangodara

આથમી ને ઉગે બસ એ જ આશ,
મારા સપનાં ની પણ આવી જ કંઈક વાત!

-Hardik Dangodara

બાર ગાંવે બોલી બદલે, તરુવર બદલે શાખા એ વાત તો સાચી!
પણ,
આ વ્યસનીઓની બધે જ એક સરખી રીત ક્યાંથી?😄

-Hardik Dangodara

સાચવતા તો બહુ જ આવડે છે,
તે પછી જૂની વસ્તુ હોય કે સંબંધ!

-Hardik Dangodara

આનાથી તો વિશેષ દવા બીજી શું હોય શકે સાહેબ,
દૂર હોવા છતાં એક ઝાંઝર નો અવાજ સાંભળીને એક રડતું બાળક શાંત થઈ જાય!!
.
.
.
.........માં.......

-Hardik Dangodara

Read More

તાકાત તો છે મારી પાસે, બધાને ખુશ રાખી શકવાની
પરંતુ,
પસ્તાવો તો ત્યાં થાય છે કે હું ખુદ ને ખુશ નથી રાખી શકતો!😇

-Hardik Dangodara

Read More