Quotes by Hamir Khistariya in Bitesapp read free

Hamir Khistariya

Hamir Khistariya

@hamirkhistariya.854352


સાહેબ...
તમે તમારી જાતને બદલો,તમારા વર્તનમા પોઝિટીવ પરિવર્તન લાવો એનાથી મોટી એકેય ક્રાંતિ હોય શકે જ નહી.
"સત્ ગુરૂદેવ"

Read More

સાહેબ
બાપ,બાપુજી,
પપ્પા મારા ભેગા રહે છે,ત્યારે નહી પરંતુ હું એના ભેગો રહું છું આ ભાવના,આ માનસિકતા દરેકમા આવશે ત્યારે ફાધર્સ
ડે ઉજવવાની જરૂર નહી રહે...
સત ગુરુદેવ

Read More

સાહેબ.....

જીવનમાં એક નામ તો એવું હોવું જ જોઈએ જેને જ્યારે ઉચ્ચારીએ ત્યારે અંદરથી આનંદની અનુભૂતિ થાય....

"સત્ ગુરૂદેવ"

Read More

સાહેબ..
દરેક વ્યકિતની પાસે તમારૂ દુઃખ બતાવીને રડશો નહિ કારણ કે દરેક વ્યકિત તમને શાંતવના આપવાને બદલે રુદનના પણ પુરાવા પણ
ખુલાસા વાર માંગશે....
🙏🏻સત્ ગુરૂદેવ🙏🏻

Read More

સાહેબ.....

જિદંગીમા એક વાત તો નકકી જ છે,
કે.....
આયા કાઈ નકકી જ નથી......

🌷🌷સ્નેહવંદન🌷🌷
🌷સત્ ગુરૂદેવ🌷

साहब....
इतिहास याद रखेगा
इस दिन को
जब पूरा संसार
डगमगा रहा था
तब
मेरा हिंदुस्तान जगमगा रहा था.
🇮🇳जय हिंद🇮🇳
🔥🔥🔥

Read More

. " इश्क बेचैन ख्यालों को .. हवा देता है ....
इश्क होता है जिसे .. खुद को.. मिटा देता है ;

इश्क आगाज़ है.. आवाज़ है.. उस दुनिया की...
जिसका दीदार ही ... दीवाना.. बना देता देता है ;

इश्क महबूब का रूतबा है .. क़दरदारी है...
स्याह चेहरे को भी .. ये चाँद.. बना देता है..."

Read More

સાહેબ...

પ્રશ્ર્ન તો અપાર ને અગણિત છે આ દુનિયામા પણ એના જવાબ પણ કયા ઓછા છે આ દુનિયામા...?
#પ્રશ્ન

સાહેબ.....

આખા સંસારમા 'ઝેર' અને 'અમૃત' એક સાથે એક જગ્યાએ રહેતા હોય તો એ જગ્યા છે માણસની જીભ.....

?સ્નેહ વંદન....
?સત્ ગુરૂદેવ..

Read More

સાહેબ...
સાત વરસની દિકરીએ એના પાંચ વરસના ભાઈને કેડે તેડીને જતા જોઈ એક ભાઈએ પૂછયુ કે દિકરી તને તારા ભાઈનો ભાર નથી લાગતો...?
ત્યારે એ દિકરીએ સરસ જવાબ આપ્યો કે ભાઈનો તે કાઈ ભાર લાગતો હશે...?
ભાવ હોય ત્યાં ભાર ના લાગે...
ભાઈ-બહેનના પવિત્ર તહેવાર ભાઈ-બીજની શુભેચ્છા....
?સ્નેહ વંદન..
?સત્ ગુરૂદેવ...

Read More