Quotes by Nikhil Jejariya in Bitesapp read free

Nikhil Jejariya

Nikhil Jejariya

@gulnikhil5826
(8)

આટલું ધ્યાનથી કહો છો તો વ્યથા જ હોવી જોઈએ,
શું બ્રાહ્મણને બોલાવ્યા છે તો કથા જ હોવી જોઈએ.
જો ત્યાં જો પેલો હિબકે ને હિબકે કેવો રડે છે બિચારો,
નક્કી આ ઘટના પાછળ તો પ્રેમની સજા જ હોવી જોઈએ.
-Gul(Neek)

Read More

કોઈએ જરા કાન ભંભેરણી કરી ને સંબંધોમાં દરાર પડી,
દિવસનાં કલાકો ચઢતા ગયા ને ફરી એકવાર રાત પડી.
અંધારામાં અંધાય જવાયું ને આવાજ થતા ફાળ પડી,
સામે કોઈ છે એવું જોઈને જોતા-જોતામાં રાડ પડી.
જૂઠા જગતમાં પડતી થઈ ને આંખોમાંથી આંસુડાની ધાર પડી,
જાલીમ જગતનાં માનવીઓથી રડતા રંક પર લાગણીભરી જાળ પડી.
જાળ કાઢતા રંક ફસાયો ને થયું કે પહેલાથી જાળમાં આટી પડી,
થોડું વધુ મથ્યો રંક ને ત્યાં તો જાળ પોતે જ ફાટી પડી.
લ્યો ગુલ આતો પહેલું જ થયું કે,
કોઈએ જરા કાન ભંભેરણી કરી ને સંબંધોમાં દરાર પડી,
દિવસનાં કલાકો ચઢતા ગયા ને ફરી એકવાર રાત પડી.
-Gul(Neek)

Read More

Every winner doesn't do any different work but they try to complete the same work with different ways...

કફનની વાતો કરે છે ક્યારેક ઓઢી તો જો,
આમ આ ખૂશીઓ ભરેલા મોં ને રડાવી તો જો.
એમના પર બે જીજક આંગળીઓ ઉઠાવી દીધી,
ક્યારેક ત્યાં સરહદે જઈ બે-ચાર પગે તો થઈ જો.
દુનિયાની આપેલી ઇજજત પર કિચડ ઉડાવે છે,
ક્યારેક પાછળ વળી તારી ઈજ્જત તો જો.
-Gul(Neek)

Read More

સીધે જાતે દોર કો મોડના અચ્છા નહીં ગુલ,
ખીલતે હુએ ફુલ તોડના અચ્છા નહીં ગુલ.
વફા ઔર બેવફા કિ તો બાત બાદકી હૈ લેકીન,
ખૂસીયા બાટને વાલોકો બૂરા કહેના અચ્છા નહીં ગુલ.
મહોબ્બત મે જીતે યા હારે બસ ઉસે તું તેરે તક હિ સીમીત રખ,
યું હરબાર ખૂદા કો બીચમે ખડા કરનાં અચ્છા નહીં ગુલ.
ઇસ્ક, મહોબ્બત, પ્યાર ઔર નિકાહમે યે દસ્તક્ત કયું?
યુંતો હર એક કો ઉસ નજર સે દેખના અચ્છા નહીં ગુલ.
નહીં જીના તો જાકે ચૂપચાપ મર જાઓના,
યું હરવક્ત કિસી ઔર કો જીનેકી વજહ બતાના અચ્છા નહીં ગુલ.
-Gul (Neek)

Read More

સીધે જાતે દોર કો મોડના અચ્છા નહીં ગુલ,
ખીલતે હુએ ફુલ તોડના અચ્છા નહીં ગુલ.
વફા ઔર બેવફા કિ તો બાત બાદકી હૈ લેકીન,
ખૂશીયા બાટને વાલોકો બૂરા કહેના અચ્છા નહીં ગુલ.
મહોબ્બત મે જીતે યા હારે બસ ઉસે તું તેરે તક હિ સીમીત રખ,
યું હરબાર ખૂદા કો બીચમે ખડા કરનાં અચ્છા નહીં ગુલ.
ઇસ્ક, મહોબ્બત, પ્યાર ઔર નિકાહમે યે દસ્તક્ત કયું?
યુંતો હર એક કો ઉસી નજર સે દેખના અચ્છા નહીં ગુલ.
નહીં જીના તો જાકે ચૂપચાપ મર જાઓના,
યું હરવક્ત કિસી ઔર કો જીનેકી વજહ બતાના અચ્છા નહીં ગુલ.
-Gul (Neek)

Read More

#કળા # હુન્નર
#Art

# શૂન્ય
#Zero

# શૂન્ય
#Zero

# શૂન્ય
#Zero