Quotes by SURESH DABHI in Bitesapp read free

SURESH DABHI

SURESH DABHI

@guddu.savan1gmail.com091937


સબ કુછ લીખ લેતા હું,
બસ ખુદ પર બિતી નહિ લીખ પાતા.
દૂસરો કો સંભાલને કી દોડ મે,
ખુદ કો સંભાલ નહિ પાતા.

- સાવન

અંધકારમાં પણ ઉજાસનો અનુભવ કરાવે છે,
આ એજ છે જે હરપળ સાથ નિભાવે છે.

અહીં માંગવાથી તો સૌ કોઈ આપે,
આ વણ માગ્યે આપવાની હિંમત ધરાવે છે.

ખુશી છે કે આપે વતન ભણી પ્રયાણ કર્યું,
દુઃખ આપથી અલગ થયાનું મનને સતાવે છે.

"અલવિદા" કહીને અપમાન નહિ કરું દોસ્ત,
કેમ કે "મળતા રહીશું" નો ભાવ સંબંધને ટકાવે છે.

સાવન

Read More

ઘર સે નિકલ પડા થા ઘર કે લિયે,
ફિર એસે તરસા,
જેસે ધરતી તરસતી હે અંબર કે લિયે.

સાવન

એ બારિશ!
સચ બતાનાં,
યહીં કહને આઇ હો ના,
કી,
મૌસમ બદલ ગયાં.

સાવન

જે વિખુટા થયા સફરમાં ફરી તને મળશે,
જીવનની નાવને ફરી કિનારો મળશે,
અંધારું ક્યાં સુધી મનને છળશે,
ખુશીઓના દિવસ ક્યારેક તો મળશે.

સાવન

Read More

જિંદગી ચાય જેવી છે,
ચુસ્કી સાથે પી ને મજા લેવી કે,
એક ઘૂંટડે પી ને પૂરી કરવી.
નિર્ણય આપણો છે.

સાવન

બહુત દેર હો ચૂકી,અબ કોઈ તો આવાજ દે દો.
તૂટે દિલ કા કોઈ તો ઈલાજ દે દો.
સુને મન મે અંધેરા છાયા હે ઇસ કદર,
ચિરાગો સે ભરી ઈક સામ તો દે દો.

સાવન

Read More

હું જિંદગીમાં દોસ્ત નથી શોધતો,
દોસ્તમાં જિંદગી શોધું છું.

સાવન

મે એક સાંજ ચિરાગોથી સજાવી રાખી છે.
શરત મે હવાઓથી લગાવી રાખી છે.

સાવન

કોઈ હારી ગયું કોઈ જીતી ગયું,
આખરે આ વર્ષ વિતી ગયું.


સાવન