Quotes by Manish Mehta Siddharth Rajgor in Bitesapp read free

Manish Mehta Siddharth Rajgor

Manish Mehta Siddharth Rajgor

@gordimpalmanishyahoo


બધુ છીનવાઈ જાય તો ચિંતા
નહી કરવાની
બુદ્ધિ અને અનુભવ કોઇની
તાકાત નથી છીનવી શકે
કુદરત બધાને 💎હીરા જ બનાવે છે.
બસ ઘસાય છે, એજ ✨ચમકે છે ...!!

🌹શુભ સવાર🌹🌹જય શ્રી કૃષ્ણ 🌹
🌹જય શ્રી સ્વામિનારાયણ🌹

Read More

આઝાદી પછી ભારતમાં સૌપ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં તાળી..થાળી.. ધંટી..શંખ નાદ થકી ધાર્મિક વાતાવરણ પેદા થયુ.. અભિનંદન ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને કે જેમણે કોરોના સામે લડવાના પુરુષાર્થ ની સાથે એક સુંદર વાતાવરણ પેદા કરવાનું કામ કર્યું

Read More

તમારી પાસે time
હોય કે ના હોય...,
મારે તમને યાદ કરવા
એ મારી ફરજ છે
કેમકે..,
સંબંધો નો એક છેડો
મારી જોડે પણ છે

??સુપ્રભાત??
*_Jai shree swaminarayan_*
*_₲๑๑δ ℳ๑яทïทg_*
❋ Զเधे Զเधे ❋
*_जय श्री कृष्णा_*

Read More

ઉંમર થી માન જરૂર મળેછે પણ આદર તો વ્યવહારથીજ મળે
એક વાત જિંદગી માંથીશીખવા ની છે
શ્રદ્ધા એક્સપાયર થાય તો અંધશ્રદ્ધા બને છે
અને વિશ્વાસ અપગ્રેડ થાય તો
આત્મવિશ્વાસ બને છે સફળતા કરતા સંતોષઉત્તમ છ કારણ કે
સફળતા બીજા નક્કીકરે છે
જ્યારે સંતોષ એઆપણો આત્મા નક્કી કરે છે

Read More

આઘું છતાયે અંગત
અને
અંગત છતાયે આઘું
એટલે 'મૈત્રી '
Happy Friendship Day.