Quotes by Gori in Bitesapp read free

Gori

Gori

@gopalrabari901063


હમ બતાયે તો કોન પૂછેગા,
અગર છુપાયે તો કોન પૂછેગા,
હમ તો વો હે જિનકે બારે મેં…
મર ભી જાયે તો કોન પૂછેગા…!!
- Gori💙🤍

Read More

હર વખતે બોલવાનું કારણ હતું મારી પાસે,
પણ હર વખતે મેં મૌન પસંદ કર્યું…
હર વખતે જવા નું કારણ હતું મારી પાસે,
પણ હર વખતે મેં રોકાવા નું પસંદ કર્યું…
ખોટી નોતી હર વખતે હું પણ વાલા,
છતાં હર વખતે ખોટી થવા નું પસંદ કર્યું..!!

- Gori💙🤍

Read More

સવર જાયેગે ધીરે ધીરે થોડા સબર કર…
મીટ જાયેગે ધીરે ધીરે થોડા ઈન્તજાર કર..
વક્ત આને વક્ત કા ભી તમાસા દેખ લેગે…!!
- Gori💙🤍

Read More

મારી એકલતા ભરેલી જિંદગી માં હવે રંગો ઉમેર્યા છે…
સફર જે એકલા ચાલુ કર્યો તો તેમાં કોઈ નો સાથ મળ્યો છે…
જે સફર માં સાથે હતો તે હવે હમસફર બન્યો છે…
જે આપ્યું છે કુદરતે તે જ બસ છે મારા માટે…
હવે બીજી કોઈ અપેક્ષા પણ નથી વધારે જીવન માં…!!
- Gori💙🤍

Read More

🌹Happy New year 🌹
🤍to all 💙
matrubharti
🙏 family 🙏
- Gori💙🤍

વો મેરે હાલ પર રોયા ભી મુસ્કુરાયા ભી…
અજીબ ઇન્સાન હૈ અપના ભી હૈ
પરાયા ભી હૈ..!!
- Gori💙🤍

સુલજ જાયેગી જિંદગી ધીરે ધીરે
યે ઉમ્મીદ લગા કર બેઠી હું…
કહી ઉમ્મીદ ના તૂટે યે દુવા માંગ કર બેઠી હું…
જો જૂડા હૈ વો ફીર સે ના તૂટે ઇતના કાફી હૈ…
ક્યુકી અભી અભી મેં જુડ કર બેઠી હું…!
- Gori💙🤍

Read More

“થાકી ગઈ છું”
લખી લખી ને દિલ ની કહાની હવે થાકી ગઈ છું,
રોઈ ને રાતો માં એકલી હવે થાકી ગઈ છું,
ચાલી ચાલીને એકલી હવે થાકી ગઈ છું,
જાગી ને રાતો ની રાતો હવે થાકી ગઈ છું,
લાગણી વગર ના સબંધ નિભાવી હવે હું થાકી ગઈ છું,
સાચા ખોટા ની લડાઈ માં હવે હું હારી ગઈ છું,
દુનિયા ના તમાશા જોય હવે હું થાકી ગઈ છું,
હવે હું મારી જિંદગી થી પણ થાકી ગઈ છું,
બસ હવે હું બધા થી થાકી ગઈ છું…!!


-Gori…💙🤍

Read More

આ રાત ની એકલતા રોજ સાથે હોય છે મારી,
એની પાસે પણ કોઈ પોતાનું નથી લાગતું…!!


- Gori💙🤍

અબ મેને અપના હાલ બતાના છોડ દિયા હૈ..
તૂટી હુઈ હું ફીર ભીં મેંને જતાના છોડ દીયા હૈ,
અક્સર અકેલે હી બાત કર લીયા
કરતી હું ખુદ સે
ક્યુંકી અબ મેને સબ છુપાના
શીખ લીયા હૈ…!!
- Gori💙🤍

Read More