The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
તારા પ્રથમ સ્પર્શ ના એ રોમાંચક અહેસાસ ને હજી પણ આંખ બંધ કરીને મહેસૂસ કરું છું તો લાગે છે એવું કે હું હજી તો ત્યાં જ ઊભી ને શરમાઈ રહી છું
તકલીફ માં હું હોઉં અને પ્રાર્થના તમે કરો એનાથી વિશેષ મિત્રતા ની વ્યાખ્યા શું હોય
પંખીઓ આવે છે હવે આંગણે, પૂછે છે કેમ લાગે છે પાંજરે? પાંખો હોવા છતાં ઉડવાનું ભૂલ્યું શોખ તારો ને પુરાણો હું પાંજરે પકડીને મને પૂરતો માનવ આજ ખુદ પૂરાયો છે પાંજરે હવે મજા લે પૂરાવાની મને તો બહુ પૂર્યો પાંજરે તો પણ હે ઈશ્વર આ માનવને ઉડવાને આપો સઘળું ગગન "ગીત " કારણ મને ખબર છે કારણકે હું પણ કયારેક પૂરાયોતો પાંજરે ..
છોડ પર કાંટા પહેલા આવે છે પુષ્પ પછી, કૂવો ખોદતા પથ્થર પહેલા નીકળે છે પાણી પછી, વયકતિ સાથે ના વ્યવહાર માં ક્રોધ ના દર્શન પહેલા થશે પ્રેમ ના પછી..
એક જ તો શોખ રાખું છું સમય ગમે તેવો હોય મોઢા પર હંમેશા સ્મિત રાખું છું..
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser