Quotes by smily in Bitesapp read free

smily

smily

@gdangar57gmail.com2122


વાદળો જતા રહ્યા આકાર બદલી બદલી .....
ને અમે ખાબોચિયાં ભરવાની રાહ જોતા રહયા.

-smily

જિંદગીની રેસ પણ કંઈક રસ્તા જેવી થઈ ગઈ છે ! યાર
માન સ્પીડ પકડીયે ત્યા સ્પીડબ્રેકર આવી જાય...

smily

મન પર સંયમ રાખવાથી જીવનની દરેક બાજી જીતી શકાય છે.
પછી તે સફળતાની હોય,
સંબંધની હોય કે
સુખની હોય.

-smily

અમુક સંબંધોમાં ઝગડો ઓછો થવાની
સંબંધ પણ આછો થઈ જાય છે.

-Smily (=ʘᆽʘ=)

- ખલીલ ધનતેજવી

તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,
અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.

કહો તો માછલીની આંખમાં ડૂબકી દઇ આવું,
પણ આ છીછરું ખાબોચિયું આપણને નહીં ફાવે.......

Read More

ખલીલ ધનતેજવી સાહેબ 🙏

"હે પ્રભુ" સંજોગો વિકટ હોય ત્યારે
સુંદર રીતે કેમ જીવવુ એ મને શીખવ,

બધી બાબતો આવડી પડતી હોય ત્યારે
હાસ્ય અને આનંદ કેમ ન ગુમાવવા એ મને શીખવ,

પરિસ્થિતિ ગુસ્સો પ્રેરે તેવી હોય ત્યારે
શાંતિ કેમ રાખવી એ મને શીખવ,

કામ અતિશય મુશ્કેલ લાગતું હોય ત્યારે
ખંતથી તેમાં લાગ્યા કેમ રહેવું એ મને શીખવ,

કઠોર ટીકા અને નીદા વરસાદ વરસે ત્યારે
તેમાંથી મારા ખપનુ ગહણ કેમ કરી લેવું એ મને શીખવ

પ્રલોભનો, પ્રશંશા, ખુશામત ની વચ્ચે
તટસ્થ કેમ રહેવું એ મને શીખવ,

ચારેબાજુ થી મુશ્કેલીઓ ઘેરી વળે
શ્રધ્ધા ડગુમગુ થઈ જાય
નિરાશાની ગતૉમા મન ડૂબી ત્યારે
ધેયૅ અને શાંતિથી
તારી કૃપાની પ્રતિક્ષા કેમ કરવી તે મને શીખવ......

Read More

આખી જીંદગી " જીવ" જે દેહ થકી મારું મારું કરવામાં કાઢી નાખે...
અંતે તે દેહ પણ તેનો સાથ છોડી દે છે.

-Smily

જિંદગીમાં રસ્તાઓ તો ઘણાં બધા છે, પણ ક્યો રસ્તો તમારી માટે છે એ તમારે જ નક્કી કરવાનું છે.

-Smily

બધા સંબધો જિંદગી ભર સાથે નહિ રહે તેથી જે સાથે એ પળ માણી લો.

-Smily