The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Do you know someone who wants to loss weight or feel great? Amazing weight management, Healthy & Fitness program. Weight loss and weight gain. Ask me how. 7990518216 ?Weight Management ?Weight Loss ?Weight Gain ?Fatloss ?Fatlosstips ?Happytime ?Healthy and happy ?Fitness ?Fitness motivation ?Feelgood Lookgood ?Energetic
सच्चा प्यार वो है जिसकी शुरुआत DIL से हो । जरुरत से नहीं ़़़।।।
Arj kiya he!! Dil me khushi ho to.. chhalak jati he...! Dil me khushi ho to.. chhalak jati he...! Muskurahte.. Vajah ki mohtaj nahi hoti... !!
વીતી જશે આ સમય પણ બસ ધીરજ રાખો વસમી વેળામાં, સુખ ના ટકી શક્યું તો દુઃખની શુ ઔકાત છે ?
???????? આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે? ???????? એક સાયકલમાં ત્રણ સવારી જતા, એક ધક્કો મારે ને બે બેસતા, આજે બધા પાસે બે બે કાર છે, પણ સાથે બેસનાર એ દોસ્ત કોને ખબર ક્યાં છે, આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે? ☹☹☹☹☹☹☹☹ એકનાં ધરેથી બીજાના ઘરે બોલાવા જતા, સાથે મળીને રખડતા ભટકતા નિશાળે જતા, આજે ફેસબુક વોટ્સએપ પર મિત્રો હજાર છે, પણ કોને કોના ધરનાં સરનામા યાદ છે, આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે? ???????? રમતા લડતા ઝધડતા ને સાથે ધરે જતા, કોનો નાસ્તો કોણ કરે ઈ ક્યાં ધ્યાન છે, આજે ફાઈવસ્ટારમાં જમવાનાં પ્રોગ્રામમાં પણ, બહાના કાઢી ક્યે છે કે મને તારીખ ક્યાં યાદ છે, આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે? ???????? રોજ સાથે રમતા વાતો કરતા, સમય પ્રત્યે સૌ અજાણ હતા, આજે રસ્તામાં હાથ ઉંચો કરીને કહે છે કે, સમય કાઢીને મળીએ તારૂ એક કામ છે, આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે? ???????? ત્રણ દિવસ પતંગને કાના બાંધતા, દિવાળી જનમાષ્ટમીની રાહ જોતા, આજે રજાઓમાં ફોરેન ફરવા નિકળી જવું છે, મિત્રો સાથે તહેવારો માણવાનો ક્યાં ટાઈમ છે, આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે? ???????? આઠઆનાની પેપ્સીકોલામાં અડધો ભાગ કરતા, પાવલીનાં કરમદામાં પાંચ જણા દાંત ખાટા કરતા, આજે સુપ સલાડ ને છપ્પનભોગ છે, પણ ભાગ પડાવનાર ભાઈબંધની ખોટ છે, આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે? ???????? ભેરૂનાં જન્મદિવસનાં જલસા કરતા, મોટાનાં લગન પંદર દી માણતા, આજે મિત્રનાં મરણનાં સમાચારે પણ, વોટ્સએપમાં આર.આઈ.પી. લખીને પતાવીએ છીએ, આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે? ???????? આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે? ?
ક્યારેય હરેરાઈ ના જાવું, સમય કદાચ આપનો મોળો હોઈ શકે પણ આપ નહીં હા...જીવનમાં ક્યારેક ખરાબ દહાડા ય આવે તો હિંમત ને ધીરજ થી સામનો કરવો, કૅમકે આવા મોળા દહાડા ભૂંડા લાગશે પણ કાંઈ જિંદગી એવી નથી હો...!! જીવનમાં કાંઈ જ કાયમી નથી, એમાં મોળો વખત ય આવી ગયો...!!
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser