Quotes by Gajjar Paresh in Bitesapp read free

Gajjar Paresh

Gajjar Paresh

@gajjarparesh6810


#પુનમ ની ચાંદની અંજવાડી રાત
#પુરણ બનીયે એક એક ની વાત !!
#માં ની મમતા "#હુ છુ ને તારી સાથે"
કેટલુ સુંદર વાકય છે!!
કોઇ આટલુ કહી દે તો પણ
#જિંદગી જીવવા માટે કાફી છે.
નમીએ,
ખમીએ,
એક બીજા ને ગમીએ,
અને
#સુખ_દુઃખમાં એક બીજાને કહીએ,
તમે ફિકર ના કરો અમે છીએ
#આજે એક નવો જ સંકલ્પ લઈએ,
એક-બીજાની અદેખાઈ,
સ્પર્ધા તજીએ,
એક-બીજાના પુરક બનીએ,
#માં એ જ મંત્ર શક્તિ છે,
ચાલો થોડું
"માણસ-માણસ" રમીએ !!

Read More

!! આપને અને આપના પરિવારને સામા પાંચમ ની હાર્દિક શુભકામનાઓ !!

*ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભ-કામનાઓ.*
!! શ્રી ગણેશાયૈ નમઃ !! વિશ્વકર્મા દાદાની જય !!
*વક્ર તુન્દ્ર મહાકાય સુર્યકૌટી સમપ્રભા નીર્વીઘ્ઘે કુરુમે દેવ કાર્યેષુ સર્વિદા*

Read More

!! ગણેશ ચતુર્થી !!
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા જાકી પાર્વતી પિતા મહાદેવા

જગતની રચના કેવી છે? સુખ-દુઃખ ની રચના કેવી છે? કૃષ્ણ લીલા અને રામ રક્ષા એના જેવી છે.! !! શ્રીજી !!

🙏!! જય શ્રી કૃષ્ણ !!🙏
!! એવુ શ્રી વલ્લંભપ્રભુનુ નામ અમને પ્રાણ પ્યારુ છે !!

હાસ્ય ખુશીમાંથી નહીં પરંતુ દુ:ખ-દર્દમાંથી આવે છે..

!! મહાદેવ !!

નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી

દેવાધી દેવ મહાદેવ હર હર મહાદેવ ની ભક્તિ અને હનુમાનજી ની શક્તિ,,,,,રોજ યાદ કરો તો જીવનમાં હાસ્ય અને આનંદ બની શકે,

Read More