Quotes by Farhin Kanuga in Bitesapp read free

Farhin Kanuga

Farhin Kanuga

@farhinkanuga


bite gujre lamho ki sari bate tadpati h?
dil ki surkh divaro p bas yaad hi rhai jati h ?

ae dost? meri jindgi k bag me teri dosti k ful ??kuchh is trh khile ki meri jindgi mahek uthi???

શિક્ષક ના વિચારો વસે છે મારા દિલ મા
કાન ખેચીને શીખવેલી વાતો ગુંજે છે મારા કાનમા

મારા શિક્ષકો ના વ્હાલ ને શોધે છે મારી આખો
હવે એ પળો ને યાદ કરી રડે છે મારી આખો ?

for my teachers???

Read More

જીંદગી ની સસોં ઝુઠવાઈ રહી છે ;
જીવની બધી ક્ષણો ગુમાઈ રહી છે ?

ઘણાં યાદગાર હતાં એ પળો
જયાં મારા મિત્રો નો સંઘ હતો ?

જાણું છુ હુ નહીં ભૂલાયે તેને
તારી મૈત્રીની દોર નહીં છોડાય હવે??

Read More