Quotes by Dr Mitesh Solanki in Bitesapp read free

Dr Mitesh Solanki

Dr Mitesh Solanki

@drmiteshsolanki6715
(12)

Dr Mitesh Solanki લિખિત વાર્તા "છેતરપિંડી" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19901371/fraud

હાઈકુ

હોઠોં નું સ્મિત
છુપાવતું રહ્યું છે
નયનનીર...

-Dr Mit

ऐ जिन्दगी...
तूने तो रुला के रख दिया...
जरा पूछ हमारे मा बाप से..
कितने लाडले थे हम...

मौत तो सिर्फ नाम से बदनाम है,
असली तकलीफ तो ज़िन्दगी देती है....

હાઈકુ


રડતી આંખો
તકિયાને ખબર
વેદના એની..

ડો. મિતેષ સોલંકી

હાઈકુ

રિસાયા હવે
નયનથી કરી છે
અશ્રુ એ કિટ્ટા..

ડો. મિતેષ સોલંકી...

હાઈકુ..

આંસુથી હસ્યા
બેવફાઈ જોઈને
નયન મારા...

ડો. મિતેષ સોલંકી

हमारे बगैर भी आबाद है उनकी महफिलें...
हम नादान समझते थे कि ये रौनकें हमसे है....

એ નજરોના તીર, એ મૌન નો સંવાદ..
ખૂંચે છે દિલ માં બની ને યાદ..
કાશ એ પળ પાછી આવી જાય...

એ યૌવન નો ઉમળકો, એ અનેરું સ્મિત..
એ અજાણ્યા સ્પર્શ થી મનમાં ગુંજતું ગીત...
કાશ એ પળ પાછી આવી જાય..

એ રોમરોમ નો રોમાંચ, લાગણી નો ઉભરાટ...
ઝંખે છે દિલ આજે પણ, જુએ એની વાટ...
કાશ એ પળ પાછી આવી જાય...

એની બાહો ની હુંફ, એ ન વિસરાતું આલિંગન...
એ મન નું મિલન, એ વરસાદી ચુંબન..
કાશ એ પળ પાછી આવી જાય...

હવે છે આંખોમાં અશ્ક, વિરહ ની વેદના..
કેમ બધું બદલાઈ ગયું, ક્યાં ગઈ એ સંવેદના...
કાશ એ પળ પાછી આવી જાય..

સમયે રમી છે રમત કે ઉંમર નો છે વાંક..
લાગણીઓ કરતી ખિલવાડ, થયું બધું ખાક..
કાશ એ પળ પાછી આવી જાય...

ઘેરો અંધકાર દીસે છે હવે અનંત..
કાશ આ પીડાનો આવે હવે અંત..
કાશ એ પળ પાછી આવી જાય...

ડૉ. મિતેષ સોલંકી..

Read More