Quotes by Dipti N in Bitesapp read free

Dipti N

Dipti N Matrubharti Verified

@diptin1866
(100)

ખૂબ યાદો છે સ્કૂલ કોલેજમાં એ જ તો હતી, નહીં કોઈ પેટ્રોલ ના ભાવ ની ચિંતા ન તો શરીર વધવાની ઉપાધિ, અને મન પડે ત્યારે મારી મુકતા ઢાળ પરથી ઉતરતી વખતે પવનને પણ હંફાવી દેતી અને ટ્રીન ટ્રીન ટકોરી મારીને ગમે તેની આગળ થઈ જતી.
અને ખાસ ......ખાસ..... ખાસ....
યાદ કે નાની હતી ત્યારે રવિવારે સવારે બાબલી બની ને ખાસ મારી માટે કરાવેલી નાની સીટ મા આગળ બેસી જતી અને સવારી ઊપડે લછ્છી પીવા...ઓહો મન સવાર થઈ ગયુ સાઈકલ પર,,,,,,આવી તો કઈ કેટલી એ યાદ થઈ મન ભરાઈ ગયુ...

-Dipti N

Read More

આજે એક પણ ઉધરસ નથી આવી,શું વાત છે? કઈ ખરાબ તો નહીં થયું હોય ને આવી કુશંકા સાથે પ્રભાબેન પોતાનાં રૂમમાં મહાદેવભાઈ પાસે આવ્યા પથારી પાસે આમતેમ આંટા મારી ને તેમના ઊઠવાની રાહ જોવા લાગ્યા બે વાર તો મોઢા સામે જોવાઈ ગયું કે બેભાન તો નથી ને? ત્યાં જ મહાદેવભાઈ બોલ્યા," આદુ વળી ગરમ ગરમ ચા બનાવી દે ગઈ કાલનો નિર્ધાર કરી ને જ આવ્યો છું કે હવે સોપારીનો એક દાણો પણ નથી ખાવો અમારી ફેક્ટરીમાં કામ કરતા પેલા રવજી ને કેન્સર નિદાન થયું ને મારી આંખો ખૂલી ગઈ," અને પ્રભાબેન ખુશ થઈ ને દોડયા ગેસ પેટાવા ને બોલ્યા હાશ ચાલો આ રોજ ઊધરસ આવે ને મને થાય કે તમને કેમ સમજાવુ કે આ તમાકું સોપારી બંધ કરૉ! હુ તમને રોજ કેશો એટલી ચા પાઈશ. અને પછી બે ચા લઈને બારીની બહાર થઈ ગયેલા સૂર્યોદયને જોતા જોતા બને આરામથી પીતા હતા.

Read More

ऐक ही रिश्ता ऐसा हे, ञो जवानी मे मिले या बुढापे मे
हमेशा बचपन बन जाता है। वो हे दोस्ती का रिश्ता🎊🎊🎊
Good morning

-Dipti N

Read More

એક માતા ને એક પિતા,
આપે એક ને પહેલા,
તરત પછી બીજાને કોળિયો તો તૈયાર જ દેતા !!
પરંતુ આ પાંચ સેકન્ડના ગાળામાં પણ જન્મ લઈ લે ખાર
હવે આ સમજણ ક્યાંથી આવશે?
કે મા - બાપ તો એક જ છે, તમે ભલે હો બે ચાર.
એની આંખ મા સરખો જ હૉય પ્રેમ નો વરસાદ.
ને પછી મોટો થાય એ અણસાર તયારે પડે પ્રેમમા ભાગ.
શુ એક ને આપે ગોળ ને એક માટે રાખે ખોળ એવુ કરે મા બાપ?

-Dipti N

Read More

નથી આજે જોને ગમતું અહીં,
ત્યાં છે તું ને હું કેમ અહીં?
શોધું કેમ તને? અડીખમ આભને અંધારે આલેખવું થયું છે મારે તો રોજ લડવાનું મહી,એકાંત માં તારાઓ સાથે રોજ કેમ મળવાનું તારી ગેરહાજરીમાં સમજાવ તું શું છે એ સહી?

-Dipti N

Read More

શું આમ જ આવશે જીવન નો અંત.?
સૂરજ ના ઢળવા ની સાથે જ આવી જશે સાંજ?
કોલાહલ કરતા પંખીઓ આમ જ ઊડશે ચારેકોર?
દરિયાના મોજામાં આવતી જ રહેશે ભરતી ને ઓટ?
બાળપણથી જીવેલી પરિકથાઓનો શું જુવાની જ લેશે ભોગ?
મૃત્યુ નો ઘંટ વાગશે, શરિર કાચળી ઊતારશે ને આત્મા આમ જ થાશે અલોપ?
ડર રાખીને  મરણ નો માનવી શું આમ જ જીવશે જીવન રોજ?

-Dipti N

Read More

તુ ને તારો સંગાથ,
બસ ક્યારેય ન પડે એ સાંજ ની રાત.
હોય એમાં તારાઓ ને ચાંદ,
ન આવે કયારેય એમાં અમાસ.

-Dipti N

"મિત્રો નું મહત્વ"
કોઈ પણ પીડા માં થી મલતી રાહત જેટલુ,
ગંભીર બિમારીમાંથી બચી ગયા પછી બીજા જનમ જેટલુ,
ગૂંગળામણ પછીના શ્વાસ જેટલુ,
ઘણા વર્ષો કેદમાં રહ્યા પછી મળતી આઝાદી જેટલુ,
લાંબા સમય પછી પરિવાર સાથે થયેલી મુલાકાત જેટલુ,
વિખુટા પડીને ફરી મળેલા પ્રેમીઓના મિલન જેટલું
કાફી નથી? બસ એટલુ જ કે જીવવા માટે જરૂરી ધબકારા જેટલુ,

-Dipti N

Read More

આજસુધી ની અનમોલ ભેટ,
એક દિકરી ને આપેલો
મમ્મી અને પપ્પા નો નિસ્વાર્થ પ્રેમ❤️😘,
બાકી તો બધે નર્યો સ્વાર્થ.

-Dipti N

Read More

फकिरि मै वो क्या दम की वो हम पे हँसी उडाऐ? हम अपनी खामिश ही बिना जेब की पहनते है क्योकि अमीरो की तरह एक एक पाइ के लिए मोहताज न बन जाए।

-Dipti N

Read More