Quotes by Dhruvi Rajyaguru in Bitesapp read free

Dhruvi Rajyaguru

Dhruvi Rajyaguru

@dhruvirajyaguru9379


#હૂંફ ખબર નઈ પણ તું નહિ માત્ર તારી તસવીર કા
ફી છે મને હૂફ દેવા માટે .
દિલાસો દેવા વાળા હજાર પણ તારું મોન પણ મને હજારો કર્તા વધારે આપે છે હુંફ.
તું તો મને જાણતો નહીં હોય પણ કંઇક અંશે તારી અજાણી હૂફ છુ હું.

Read More

પપ્પા હું શું લખું તમારા વિશે શું લખું કારણકે શબ્દો ટૂંકા પડે છે મારે.
મારી પેલી પ્રેરણા છો તમે મારો પેલ્લો પ્રેમ છો તમે .સફળતા મળે ત્યારે સબાશી અને નિષ્ળતા વખતે હૂફ છો તમે ટૂંકમાં ભગવાન કર્તા વિશેષ છો તમે.મારા પેલા પગાર ના હકદાર છો તમે .હું શું લખું તમારા માટે .શબ્દો ટૂંકા પડે છે મારે.

Read More

સ્વપ્ન જનમાવે છે
ઈચ્છા , ઈચ્છા
જન્માવેછે અથાગ
પરિશ્રમ, અથાગ
પરિશ્રમ પહોચાડે
છે ઘ્યેય સુધી