Quotes by Dhruval Mehta in Bitesapp read free

Dhruval Mehta

Dhruval Mehta

@dhrmehta.


ક્યારેય નસીબ પર વિશ્વાસ કરી ને થાકી ગયા હોય તો
પોતાનાપર વિશ્વાસ કરી જોજો.
પરીણામ સારું આવશે...
----------------------------------
સંબંધ તો ધણા છે જીવનમાં..

પણ

કિંમત સંબંધની નથી..
તેના પર મૂકેલા વિશ્વાસની છે..!

*શુભ સવાર*..!

Read More

*_"अनुमान" गलत हो सकता हे पर_*
*_"अनुभव" कभी गलत नहीं होता_*
*क्योंकि....*
*_"अनुमान" हमारे मन की "कल्पना" है_*
*_और "अनुभव" हमारे जीवन की "सीख" है_*
*₲๑๑δ ℳ๑яทïทg..*

Read More

*B* એટલે *Birth* અને
*D* એટલે *Death*
આ બે માંથી એક પણ
આપણા હાથમાં નથી..
પરંતુ ...
*B* અને *D* ની વચ્ચે *C* આવે છે
*C* એટલે *Choice* તે આપણાં
હાથમાં છે
જીવન કેવુ જીવવું તે આપણાં
હાથમા છે....?.... વર્તમાનમાં આનંદથી જીઓ ભૂતકાળને ભૂલી જાવ ભવિષ્યકાળ ને કુદરત ઉપર છોડી દો.

Read More

જેની લાગણી મળી છે એને
પામી લેજો.....

જીંદગી મા થોડુ જતૂ કરીને હસતા
શિખી લેજો ......

મળશે દુનીયા મા કેટલાય
અપરીચીત લોકો .....પણ જે
તમારા બની જાય એમને
સાચવી લેજો.......

Read More