Quotes by Dhaval Rathod in Bitesapp read free

Dhaval Rathod

Dhaval Rathod

@dhavalrathod8159


कहीं रिश्ते की वजह से प्यार होता है
कहीं प्यार की वजह से रिश्ता होता है।
दोनों ही सुरत में निभाने वाला ही
सच्चा यार होता है।

-Dhaval Rathod

Read More

મારે મન જીવન ના 3 સત્ય છે :
1 જે આપણું સત્ય છે!
1 જે બીજાનું સત્ય છે!
અને 1 જે સનાતન સત્ય છે!
જો સનાતન સત્ય શોધવું હોય,
તો પહેલા બીજાનું સત્ય જાણવું પડે!
પછી જુઓ દુનિયા કેવી સરસ લાગે છે!
#DRThoughts

Read More

ઘણી વાર આપણે કોઇ ખરાબ વ્યક્તિ વિશે બોલતાં હોઇએ છીએ, "જવા દા ને! એના મા-બાપે આવા જ સંસ્કાર આપ્યા છે"
પણ એક સજ્જનને આ શોભે?
આપણે કોઇના ગેરવર્તન ના લીધે એમના માતા-પિતા ના સંસ્કાર પર આંગળી ચીંધીએ છીએ જેને આપણે જાણતા પણ નથી!
કયા મા-બાપ પોતાના બાળકોને ખરાબ સંસ્કાર આપતા હોય? કોણ પોતાના બાળકોને ચોર, ડાકુ, બળાત્કારી, હત્યારા બનવાની તાલીમ આપતા હોય??
મને નથી લાગતું કે કોઈ હશે..!
આપણી સાથે ખરાબ વર્તન કરનાર ના મા-બાપ વિશે ગમે તે બોલવું એ ક્યાંનો ન્યાય છે?
જરા વિચાર કરજો..!

Read More

What a Bluff!
Now we need to wait for the terrorist to kill our soldiers for doing something against terrorism!!
*bloody politics*

Some people Care but fails to express it!
Some never Care but can Express well!
So, its really confusing to find who really cares!

I have seen so many girls saying from :
'I will never be in part time relationship" to
'I got the love of my life' to
'I will love him till the end of my life' to
'I am brave enough to forget my ex'!
So the fact is..Girls who say that they don't wanna be in relationship are the biggest liers!???

Read More

એક વાત કહેવી છે.....
આપણી ભાષા પર ગર્વ કરવા માટે
બીજી ભાષાઓને વખોડવી,
એ સારું ન જ કહેવાય!
બધી ભાષાઓ પ્રત્યે માન અને
માતૃભાષાને હૈયામાં સ્થાન, બસ એ પૂરતું છે!

Read More

લોકો જેટલી સારી વાતો કરે છે
તેના 50% પણ આચરણ કરે તો
દુનિયા ખરેખર બદલાઇ જાય!
શું કહેવું તમારું?