The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
#KAVYOTSAV -2 "અજવાળાનો અંધારો માણસ " ગતિમાં જીવતો માણસ, જીવનની ગતિમાં સઘળો બની ગયો, ક્યાંક મારગમાં સૂતેલા ગલુડિયાને કચડીને, જીવનની ગતિમાં આગળ વધી ગયો, ત્યાંજ આંગણમાં સૂતેલા બીજા ગલુડિયાને પથ્થરથી કચડીને, માનવતાની વાતમાં જીવદયાનો મારગ ભૂલી ગયો, મરતા સંતાનોની કરુણ ચીખ સાંભળી, માતાનાં મનમાં ફાળ પડી ગયો, રડી દિન-રાત સંતાનોની યાદોને સાંકળી, પણ જાણે માનવતાના કાળજામાં કાળ સમી ગયો, જ્યાં રડી ત્યાં અશુભ સંક માની તેને ભગાવી, જાણે અજવાળામાં માણસ આંધળો બની ગયો, ક્યાંક ઈશ્વર પણ પૂછે આજ,ક્યાં ભૂલ કરી માનવ બનાવી?, જ્યારે જોઈ અજવાળામાં માણસ આંધળો બની ગયો.
જીવન છે ખાલી જીવીએ તો સજા છે. માણીએ તો મરી જવાની પણ મજા છે.
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser