Quotes by SoDh in Bitesapp read free

SoDh

SoDh

@dhavalpatel2981


✍️
SoDh ની કવિતા માંથી તો તારું નામ ભૂંસાઈ જશે,
પણ મારી યાદો માંથી તને કેમ ભૂલાવાશે. 🤔
#SoDh

✍️
મારે તો ભીંજાવું તું ભરવરસાદમાં તારી સાથે,
હવે તો ખાલી આંખો ભીંજાય છે તારી યાદો ની સાથે.
#SoDh

✍️
એક વાર તારા પ્રેમ ની પિચકારી થી ભીંજાયો છું.
સાચું કહું તો હું આજ સુધી સુકાયો નથી.
#SoDh

✍️
હથેળી નો સ્પર્શ તો ગાલ પર થાય છે,
પણ એ રંગ માં તો હ્રદય રંગાઈ જાય છે,
#SoDh

✍️
पूछ लेना अपने खुदा से कयामत के रोज।
मेरी हर दुआओं में कौन था।
बेशक तेरा ही नाम देगा खुदा।
#SoDh

તું મારા Facebook પર ના દરેક pic ની like માં છે,
તું whatsapp ના દરેક સ્ટેટસ ના સીન માં છે,
તું મારી દરેક વાતો માં છે,
તું આવતા દરેક વિચાર માં છે,
તું હવે સપના માં પણ છે,
તું મારી લખેલી કવિતા માં છે,
તું મારા દરેક સ્કેચ માં છે,
તું તો મારા હ્દય માં છે,
તું નથી તો બસ મારા જીવન માં નથી,
તું નથી તો મારી સાથે મજલ માં નથી,
તું નથી તો આ વરસાદ માં ભીંજાવાની મજા નથી,
તું નથી તો હવે કરવા કોઈ વાત નથી,
તું નથી તો હવે નિંદર માં સપના નથી,
તું નથી તો હવે જીવવા માં કાંઈ નથી,
તું નથી તો હવે ફરી પ્રેમ કરવાની હિંમત નથી,
તું નથી તો હવે મારા જીવન માં પણ તારા સિવાય અન્ય કોઈ નથી,

Read More

✍️
મને તો સુંદર, બુદ્ધિમાન અને શ્રેષ્ઠ કરતાં,
નમણું, જ્ઞાની અને ઉત્તમ વધારે પસંદ છે.
*SoDh 🤔

✍️
अभी कूच दिनसे तेरी यादो और मेरी नींद की जंग छिड़ी हैं।
पर क्या बताऊँ इस जंग मे मेरी आंखे पीस रही हैं।
😘SoDh😘

Read More

✍️

आज भी याद आती है वह शामें,
जब होती थी एक हाथ में चाय की प्याली
और दूसरे हाथ में तुम्हारी हथेली।

😘 SoDh😘

✍️
હવે કેમ સમજાઉં તને,
તું ખાલી પ્રેમ નથી,
પણ તું પ્રાણ છે મારો.
* SoDh 😘