Quotes by Dhaval Patel in Bitesapp read free

Dhaval Patel

Dhaval Patel

@dhaval5111997gmail.com110814


.. જિંદગી ની સફર 🖋️

ભૂલ થવી એ,
પ્રયત્ન કર્યાની સાબિતી છે.

... જિંદગી ની સફર 🖋️

હવે તને મળવા નો કોઈ અર્થ નથી,
મને સમજી શકે એવું તારું દિલ નથી,
તું તરછોડ્યા કર અને હું ચાહ્યા કરું,
એ વાત મને મંજુર નથી,
મારી હાથો માં એવી રેખાઓ તો નથી,
કે મારી હાથો માં એવી રેખાઓ તો નથી,
કે તને મેળવી શકું,
પણ ગાંડી નસીબદાર તો તું પણ નથી,
કેમ કે તારા નસીબ માં હું પણ નથી..😊

... જિંદગી ની સફર 🖋️

Read More

सुबह उठते ही जिसे देखने का मन करे,
मेरी ऐसी महोब्बत हो आप..🤗

... जिंदगी का सफर🖋️

रिश्ते खत्म होने की एक वजह ये भी है,
की लोग झुकना पसंद नही करते।

... जिंदगी का सफर 🖋️

આપણે જેનાં ઉપર "ધ્યાન" આપવાનું છોડી દઈએ છીએ, એ બધું જ ક્રમશ: નષ્ટ થઈ જાય છે
પછી તે "સ્વાસ્થ્ય"હોય,વેપાર હોય કે પછી સંબંધ...

... જિંદગી ની સફર 🖋️

Read More

तुम हमारे ना हुये तो गम क्या है,
जब कुष्ण को राधा न मिली तो,
हम-तुम क्या है!

... जिंदगी का सफर 🖋️

જે ખુશ હોય ને એના જ હાલચાલ પૂછવામાં આવે છે,
બાકી જે તકલીફ માં હોય એના તો નંબર પણ ખોવાય જાય છે.

... જિંદગી ની સફર 🖋️

Read More

તમે રૂપિયા બનાવો સાહેબ,
લોકો તમને પોતાના બનાવવા લાગશે

... જિંદગી ની સફર 🖋️

લોકો ની ટીકા થી માર્ગ ન બદલતા.
કારણ કે,
સફળતા શરમ થી નહિ સાહસ થી જ મળશે..

... જિંદગી ની સફર 🖋️