Quotes by Dharmesh Patel in Bitesapp read free

Dharmesh Patel

Dharmesh Patel

@dharmeshpatel114023


દિવાળી એટલે પ્રકાશનો પર્વ.ધરમા ટમટમતા દિવડા ધરનો અંધકાર દૂર કરશે.પંરતુ આપણે એવો દિપક આપણી અંદર પ્રગટાવીએ કે અંદર બહારનુ બધું ઝળહળી ઉઠશે. સૌને દિવાળીની શુભકામના.

-Dharmesh Patel

Read More

દિવાળી એટલે પ્રકાશનો તહેવાર. પ્રકાશ નિર્માણ કરવા માટે દીવો, ધી,વાટ, કોડિયુંની જરૂર પડે છે. અંધારું કરવા માટે એક ફુક પુરતી છે. પોતાના જીવનમાં પ્રકાશ કરવા અને બીજાના જીવનમાં અજવાળું લાવવા માટે મનમાં સારા વિચારો, હદયમાં સંવેદના અને બુદ્ધિમાં નિણર્ય શક્તિ જોઇએ. જેને માણસાઈ કહેવાય. ચાલો તો સૌ સાથે મળી માણસાઈના દીવા પ્રગટાવીએ.

- ધર્મેશભાઈ તરફથી દિવાળીની શુભકામના.

Read More

ગંઞા દશહરાની સૌને શુભકામના.
આમ‌ તો ભૌગોલિક દ્રષ્ટિએ સિંધુ નદી મોટી છે પંરતુ ગંગા નદી જ્યેષ્ઠ છે કારણ કે ગંગા પવિત્ર છે જો આપણે પણ મન,વાણી અને શરીરથી પવિત્ર રહીશું તો માં ગંગા ચોક્કસ આપણા પાપો નું હરણ‌ કરશે. નમામિ માં ગંગે

Read More

ચાલો આજે આપણે કાપવામાં નહીં પણ જૉડવામા મજા લઇઍ, જીવનમાં નક્કી કરેલી વાતો માં ગુલાટી મારવાનુ નહી ‌પણ સ્થિર રહેવાનું શીખીએ,કેક, પેસ્ટી,સેન્ડવીચ, પીઝાના જમાનામાં તલ અને મમરાના લાડુ, ચીકી અને ઉબાડીયુ ખાઇ પરંપરા તકાવવાનુ શીખીએ. હેપ્પી ઉતરાયણ પર્વ.

-Dharmesh Patel

Read More

આજથી શરૂ થતા નવા વર્ષમા નવું મકાન, નવી ગાડી, નવા કપડાં, નવી ફૅશન, બેન્ક એકાઉન્ટ આ બધાની ચિંતા છોડી સાદઞીભયૃ જીવન, ઉચ્ચ વિચારો, ઉચ્ચ ધ્યેય, કુટુંબપેમ, રાષ્ટ્રપ્રેમ જેવા સંકલ્પૉ રાખીશું તો જીવન દિવાળીના તહેવારો ની જેમ ચોક્કસ રંગીન બનશે.સૌ મિત્રો ને સાલમુબારક.

-Dharmesh Patel

Read More

Manav manma subh sundar vicharo pragte ane manma udasi rupi badha andhakaro dur kri tej timir pragtavvu etlaj Dipavali.

-Dharmesh Patel