The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
https://youtube.com/watch?v=3Kgh_WXJBfI&si=Ka2SSA1vhmWrwWc3 https://youtu.be/3Kgh_WXJBfI?si=bAih9Eiyzx7_4R1B ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ખૂબ રસપ્રદ વિષય છે. આ અંગે આગળ પાછળની તમામ સંદર્ભ માહિતી સાથે રસપ્રદ છણાવટ કરી છે. માત્ર સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારોને ધ્યાને રાખીને નહીં પણ ગુજરાતની કલા સંસ્કૃતિ વિશે જાણવા માંગતા તમામ વ્યક્તિઓ માટે આ વિડીયો છે. આપને વિડીયો ગમે તો ચોક્કસ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આપના કીમતી સૂચનો કાયમ માટે આવકાર્ય છે. જય જય ગરવી ગુજરાત.
https://youtu.be/R_vZRA5_dcg
https://youtu.be/uP1K6-CMa4A
https://youtu.be/PgI5kTHDpy0 શેર ઇટ મેક્સિમમ
https://youtu.be/v1WgBJ9og9M "> https://youtu.be/v1WgBJ9og9M *જો શ્રી રામને ચાહતા હો તો આ વીડિયો જોવાનું ચૂકશો નહિ. જો આ વીડિયો આપને ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તથા વીડિયોને લાઈક અને શેર કરવાનું કાર્ય અવશ્ય કરજો. જય શ્રી રામ* https://youtu.be/v1WgBJ9og9M "> https://youtu.be/v1WgBJ9og9M *આજના પવિત્ર દિવસે દરેક વ્યક્તિ આ વીડિયો દસ ગ્રુપમાં મોકલે અને લિંકને પોતાના સ્ટેટ્સમાં રાખે એ પણ રામકાર્ય જ ગણાશે. જય શ્રી રામ*
https://youtu.be/p46PoX-4rJE "> https://youtu.be/p46PoX-4rJE "> https://youtu.be/p46PoX-4rJE "> https://youtu.be/p46PoX-4rJE જય મુરલીધર આહીરાણી મહારાસની અલૌકિક વાત/ Ahirani Maharas/ શ્રી કૃષ્ણ વંદે જગતગુરુ / ભાગ ૩ *આ વીડિયો વધુમાં વધુ શેર કરી આપણા સમાજ સુધી પહોચાડો. જેથી સમાજ જાગૃત થાય.* https://youtu.be/p46PoX-4rJE "> https://youtu.be/p46PoX-4rJE "> https://youtu.be/p46PoX-4rJE "> https://youtu.be/p46PoX-4rJE આ ભાગમાં કેટલાક તલસ્પર્શી અને વિવાદાસ્પદ મુદ્દાઓની ચર્ચા કૃષ્ણને સાક્ષી રાખીને કરી છે. વ્રજવાણીનો ઇતિહાસ પાંચેક જણાનું આ વિષય પરનું સાહિત્ય વાંચીને આપને સાવ સરળ ભાષામાં અને ટૂંકમાં જણાવવાની કોશિશ કરી છે, કારણ કે આ બાબત વિશે કચ્છ જિલ્લો અવગત હોય તે તો સ્વાભાવિક છે પણ અન્ય જિલ્લાના આપણા સમાજના લોકો, બાળકો તેને જાણે તે ખૂબ જરૂરી છે. આ ઉપરાંત સાવ નાના બાળક તરીકે સમાજ સામે કેટલાક પ્રશ્નો રમતા મૂક્યા છે. કૃષ્ણને સાક્ષી રાખીને એના જવાબ તમારી જાતને આપજો. જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. https://youtu.be/p46PoX-4rJE "> https://youtu.be/p46PoX-4rJE "> https://youtu.be/p46PoX-4rJE "> https://youtu.be/p46PoX-4rJE
https://youtu.be/Lgd5Ycq1qSg
https://youtu.be/9Vtic6tESd8 "> https://youtu.be/9Vtic6tESd8 "> https://youtu.be/9Vtic6tESd8 "> https://youtu.be/9Vtic6tESd8 આહીરાણી મહારાસની અલૌકિક વાત/ Ahirani Maharas/ શ્રી કૃષ્ણ વંદે જગતગુરુ https://youtu.be/9Vtic6tESd8 "> https://youtu.be/9Vtic6tESd8 "> https://youtu.be/9Vtic6tESd8 "> https://youtu.be/9Vtic6tESd8 અત્યારે કદાચ આપણને આ ઘટના એટલી બધી મોટી ન પણ લાગે, પરંતુ જ્યારે આપણે પણ નહીં હોઈએ ત્યારે આ ઘટના આખા વિશ્વમાં અજરાઅમર બનવાની છે. આ ઘટના પણ ભારતને વિશ્વ ગુરુ બનાવવામાં ક્યાંક ને ક્યાંક નિમિત બનશે કારણ કે ભારત એટલે અનોખી સંસ્કૃતિ અને આ અનોખી સંસ્કૃતિને ઉજાગર કરવાનું કામ આહિરાણી મહારાસે કર્યું છે. એક સમય એવો પણ આવશે કે જ્યારે આપણે ત્યાં હાજર હોવાનું અને એ ભૂમિ પર શ્વાસ લેવાનું ગૌરવ અનુભવીશું. એને ધ્યાને લઈને જ નવી પેઢી આ ઘટના શું હતી તે સમજે માટે જ આ વીડિયો બનાવ્યો છે. આટલો સરસ કાર્યક્રમ થયા બાદ તેનું ફોલોઅપ લેવાય એ બહુ જરૂરી છે. આના માટે આહીરાણીઓનું એક સુંદર મજાનું સંગઠન બને તો આગળ જતાં ખૂબ સુંદર કામ થાય. ૧) દરેક આહીર ઘર ૨૪ ડિસેમ્બરને "મહારાસ દિવસ" તરીકે ઉજવે અને પોતાના પરિવાર સાથે આખો દિવસ રહે, મોબાઈલનો ઉપયોગ ન કરે, શક્ય હોય તો ઉપવાસ રાખે, આગલા દિવસે મૌન વ્રત પણ રાખી શકાય અને તે દિવસે બાળકોને આહીરના ઇતિહાસ સાથે જોડાયેલી કોઈપણ જગ્યાએ લઈ જઈએ અને આપણો ઇતિહાસ શીખવીએ. ૨) આ ઉપરાંત આ કાર્યક્રમને માન આપીને કોઈ પણ બે સંકલ્પ લઈએ. જેમાંથી એક સમાજ માટે હોય અને એક આપણા પોતાના માટે હોય. જેમાં વ્યસનમુક્તિથી સમાજ- સેવા સુધી ગમે તેવો સંકલ્પ લઈ શકાય. જેમ કે મેં જે સંકલ્પો લીધા છે તે આપને ખ્યાલ આવે માટે નમ્રતાથી જણાવુ છું. - મહારાષ્ટ્રનો સંપૂર્ણ મહિમા દર્શાવતા પાંચ વિડીયો બનાવવા. - એ ઉપરાંત ગમે તેટલા વિડીયો થાય આહીરનો ઇતિહાસ સિરીઝ શરૂ કરવી. - સાવરકુંડલા મુકામે રહેતા આહીર સમાજના બાળકો માટે પેલી જાન્યુઆરીથી નિશુલ્ક જીકેના વર્ગો શરૂ કરવા અને - આહીરાણી મહારાજનું ૩૬૫ પેઇજનું એક સુંદર મજાનું પુસ્તક લખવું અને દ્વારકાધીશના ચરણોમાં આવતી ૨૪ ડિસેમ્બરે અર્પણ કરવું. ૩) આ ઉપરાંત સોશિયલ મીડિયામાં દરેક વ્યક્તિ પોતાની અટકના બદલે આહિર લખે તો ખરા અર્થમાં એકલોહિયા બની શકીએ. ૪) એ સિવાય દર વર્ષે આ દિવસે આહિર બહેનો માટે સુંદર કામ કરતા બહેનને આ દિવસે આહીરાણી એવોર્ડ આપી શકાય. ૫) દ્વારકામાં કોઈ એક જગ્યાએ આહીર મહારાસ કાયમ માટે યાદગાર બને એ માટે એક સ્મૃતિ સ્મારક પણ બનાવી શકાય. આ ફોલોઅપની વાત જો ખરેખર યોગ્ય હોય તો આ વિડીયો આપના ઓછામાં ઓછા ૨૫ આહીર ગ્રુપમાં અને ૨૫ આહીરોને વ્યક્તિગત મોકલો જેથી કરીને આપણે આ કામ ખુબ સરળતાથી કરી શકીએ. જય દ્વારકાધીશ જય મુરલીધર એકલોહિયા આહીર https://youtu.be/9Vtic6tESd8 "> https://youtu.be/9Vtic6tESd8 "> https://youtu.be/9Vtic6tESd8 "> https://youtu.be/9Vtic6tESd8
https://youtube.com/watch?v=9Vtic6tESd8&si=r1UwJwxMQ5YGOmvF
https://youtu.be/frGvcA2v4E8
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser