Quotes by Dhananjay Gadhavi in Bitesapp read free

Dhananjay Gadhavi

Dhananjay Gadhavi

@dhananjaygadhavi5438


મન કહે છે મારુ, એ વીર ક્યાં ભમે છે ?
જરાક ખોલી જો આંખ, ચોતરફ દુશ્મન રમે છે.

નથી હૈયું માતુ ક્યાંય, અવનવા પર્વોના નથી હોષ
નવું વર્ષ,દિવાળી કે રક્ષાબંધન નથી એકેયનો જોષ

ત્યાગ તો બધાનો કરુ હું, જીવડો ઝેર થઈ જાય જ્યારે
વિવાહ ના ટાણા બતાવી, તું આવ સિમત હોય ત્યારે

✍🏻Dhananjay Kunchala

Read More

આજે ફરી તેમણે ચંદ્ર રૂપી દર્શન આપી મારી બુઝાયેલ આકાંક્ષા ફરી પ્રગટ કરી

- Dhananjay Gadhavi

આલેખન કરવા બેસું મનમાં જ્યારે તારું,
જ઼િન્દગી થી આગળ નથી વિચારતુ મન મારું

- Dhananjay Gadhavi

રોજ કંઈક ને કંઈક લખુ એ નવિન લાગે છે
ગમે તેવુ હોવા છતાં પણ રંગીન લાગે છે

દુનિયા તો રોજ અવનવુ કઠીન કહે છે
ગમે તેવુ હોવા છતાં પણ રંગીન લાગે છે

સંસાર તો રોજ અવનવા સપના જોવે છે
મારુ તો સપનુ પણ જમીન પર લાગે છે

આગળ ને પાછળ નુ વિચારીને શુ કરશો
એનુ વિચારો જે આજે ગમગીન લાગે છે
? Dhananjay Gadhavi

Read More

શબ્દો, શાયરી અને લખાણ એ બધું તો એક શણગાર છે,
બાકી સમજવા વાળા તો મૌન પણ સમજી જાય છે...