Quotes by devang borisagar in Bitesapp read free

devang borisagar

devang borisagar

@devangborisagar57gma


#ભૂતકાળ

જાળ જેવો છે એક વાર તમારો વિચાર તેમાં જાય એટલે ફસાય જ જાય

वैसे पेशे से में डॉक्टर हु,ये साहित्य के बारे में पूज्य मोरारीबपु की वजह से जानने को मिला, साहित्यिक रचनाये लिखता हूं,आप कमेन्ट में लिखे की आपको क्या पठना पसन्द है मुजे फॉलो कीजिये।साथ मिल के इस साहित्यिक सफर में हम चलते है

Read More

मुझे थोड़ा अकेले रहने दीजिये,
में लोगो को साथ रहने की बाते समाजकेँ आया हूँ

#પક્ષ

પ્રેમ ને જવાબદારીઓ નું સરખું રાખું છું ત્રાજવું
તોય કેમ એ તારા પક્ષ માં સરકી જાય છે?

માફી પણ તારી હવે કેટલી માંગુ ??
શરમ નામનો પણ એક ભાવ આપીયો છે તે હે ઈશ્વર..

-devang

#પક્ષ

પક્ષ.. શબ્દ જ ગુંચવાયેલો,અરે આમ માનો ને એક અસમનજકારી શબ્દ છે . કોઈ તમને પૂછે તમારા પક્ષ માં કેટલા લોકો છે? મુંજાય જવાય હો,અરે ગમે તે બાબત માં પક્ષ લેવાનો હોય એ થોડો તો અડચણપૂર્ણ હોય જ છે.
અત્યારની જ વાત લઈ લો મારા પક્ષ માં કેટલી લાઈક આવશે એ મારા લખાણ ની મને સનતોષતા આપશે ,કેવું કેવાય નહિ?ક્યારેક તો મને એવો વિચાર આવે કે કૃષ્ણ એ એટલે જ ઓપશન રાખીયા હશે હું કે નારાયણી સેના..સીધો જ કોઈનો પક્ષ ના લીધો.બહુ સરળ વાત છે પણ વિચારવા જેવી હો...

મોરારીબાપુ કહે કે જો તમને,
અમથું અમથું હેત થતું હોય
હેતુ વગર નું હેત....
તો તમે પક્ષકારી નથી બાકી તો આપણે બધા ક્યાંય ને ક્યાંક પક્ષ લઈએ જ છીએ


તો ચાલો ને આપણે આપણો પક્ષ લઈને જોઈએ,અને પછી મને આ શેર યાદ આવે છે રમેશ પારેખ નો

આ મન પાંચમ ના મેળા માં સૌ જાત લઈને આવિયા છે,
કોઈ આવિયા છે સપનું લઈને કોઈ જાત લઈને આવિયા છે

પણ મને લાગે કે આપણે પક્ષ લઈને પણ ઉતરતા હોઈએ છીએ...

Read More