The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
नदी की तेज़ धार में पत्थर सा अडा हूं मुश्किलो के आसमान में बाज़ सा उड़ा हूं बोहोत ठोकरे खाकर अब उठ खड़ा हुआ हूं सुनेपन की फिक्र छोड़कर भीड़ से अलग मुड़ा हूं तुजसे हो सके उतने ज़ुल्म करले ऐ ज़िन्दगी देख तेरा सामना करने में अकेला बढ़ चला हूं । DEEP SHUKLA
हम तो छुपे थे बादलोमें तुम्हे सताने के लिए, तुमने ही अमावस समझकर दिए जला दिए।
અજીબ કશીશ હતી તારામાં પણ ,તને ભૂલતા ભૂલતા પણ તારી યાદ આવી ગઈ.
"મિત્ર" ★ કેવી રીતે માનું તારો આભાર તે કેટલી સંભાળ મારી રાખી છે, કહેલી સાચી-ખોટી દરેક વાત મારી સાંભળી છે. ★ થાકી બેઠો જીંદગીથી ત્યારે હિંમત તે મને આપી છે,સાથે નતું કોઈ જ્યારે આંગળી તે મારી ઝાલી છે. ★ મારા વગર પ્રવાસની મજા ક્યાંતે માણી છે, કીધા વગર મનની દરેક વાત તે જાણી છે. ★ મારા પર આવતી દરેક મુશ્કેલીઓ ને લાત મારીને કાઢી છે,લોકનિંદા નું પાંજરું તોડી ઉડવા પાંખો તેજ આપી છે. ★ તારી ગેરહાજરીમાં મહેફીલ ક્યાં કદી જામી છે,ખુશનસીબ છુ હું કે ભગવાને હાજરી તારી આપી છે. ★ ફ્રેંડશીપડે ના દિવસે દોરી ક્યાં તે બાંધી છે, તેમછતાં દોસ્તી નિભાવવામાં કસર ક્યાં તે રાખી છે. ★ જોડે છે ઘણા પણ યાદ તારીજ હંમેશા આવી છે, વિત્યા છે હજુ જીવનના અમુક પલ હજુ તો જીંદગી સાથે જીવવાની બાકી છે. લી:દીપ શુક્લ.
उस दिन आई थी तुम शायद हमे ही देखने ,यूं ही नजरे मिलाके कोई शर्माता नही है
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser