The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
"ગુજરાતી કક્કો", ને માતૃભારતી પર વાંચો : https://www.matrubharti.com વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!
ઝરણું હારે છે ત્યારે નદીત્વ પામે છે અને નદી હારે છે ત્યારે સાગરત્વ પ્રાપ્ત થાય છે જીત હંમેશા કરજદાર બનાવે છે...
"થાપણિયુ", ને માતૃભારતી પર વાંચો : https://www.matrubharti.com વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!
डाल डाल पे नज़र डाली कोई न थी अच्छी डाली किसी ने अच्छी डाली किसी ने बुरी डाली हमने जिस डाली पे नज़र डाली वो डाली माली ने काट डाली। -daya sakariya
વાત વેળાની હોય તો વખત વિધિસરનો હોવો જોઈએ... કોઈ એ પુછ્યું કે હું કેવડી છું? ઉંમરથી જ માણસ કેવડો છે એ કહેવું કેટલું સહેલું છે... કોઈ ઉંમર કરતાં પહેલાં મોટા થઈ જતાં હોય ને કોઈ ઉંમર થતાં નાના... જવાબદારી જ એવી હોય. મારો જવાબ એ છે કે હું ગઈ કાલ કરતાં એક દિવસ મોટી અને આવતી કાલ કરતાં એક દિવસ નાની છું. આ કોઈ પ્રભાવિત જવાબ નથી પરંતુ હા હું આજ છું.જે છું, જેવી છું, જ્યાં છું. કોઈ મારા જેવું નહીં ને હું કોઈ જેવી નહીં. હું હું જ છું. એ અહંકાર નહીં ઓળખ છે મારી.. શું કરવું ગમે ક્યાં આવવું જવું ગમે કેમ રહેવું ગમે એ બધી વાત વિચારવા મળે શું સાચું ને શું ખોટું સમજવા મળે , સારા ખરાબ નો અનુભવ મળે. ને ' કોણ' શું કહેશે ને કેવું વિચારશે એ પણ હું જ કરીશ તો એ લોકો શું કરશે.? શું થયું એ ભુતકાળ છે ને શું થશે એ ભવિષ્ય ને જે કરું છું એ આજ. એટલે જ કહ્યું કે... હા હું આજ જેવડી છું. -દયા સાકરીયા (ભણેલી એક અભણ) -daya sakariya
વરસાદ...આ શબ્દ એટલે પાણી નો અહેસાસ..પલળવાની મજા... છબછબિયાં... કાગળની હોડી, નદીનું પુર, કાળાં ડીબાંગ વાદળો, વિજળી નો ચમકારો, પહેલા વરસાદ ની ભીની માટીની સુગંધ.... કેટલું તરબોળ કરી મૂકે...નઇ???? પણ પાણી થી પાણી સુધી ની સફર... કેટલું આવે એવું જેમાં થી પસાર થવું પડે..વહેવા માટે વરસવું પડે, વરસવા માટે વાદળ થવું પડે, વાદળ થવા હવા ને મળવું પડે, ને હવા થવા પાણીમાંથી સુકાવુ પડે... ને ફરી થી પાણી થવું પડે.. ❤️ એક જીવન આવું પણ ❤️ -daya sakariya
એક એવો રસ્તો છે રોજ ઘર સુધી લઈ જાય...હાશ ની એક એવી અનુભૂતિ થાય જે વર્ણવી ના શકાય માત્ર મહેસૂસ કરી શકાય. પલળતો, તપતો, નવો, જુનો, ખાડા, ટેકરા, બધું હોય ને તો પણ સુમસાન હોય. ભરબપોરે ધમધમાટ ને ક્યારેક આથમતી સંધ્યાએ એકલો અટુલો.રોજ બધાને મંઝિલ સુધી પહોંચાડી ને પોતે ત્યાં ને ત્યાં. ❤️ એક જીવન આવું પણ ❤️ -daya sakariya
Let your smile change the world 🌎. Don't let the world change your smile 😊.
કાચની જેમ આર - પાર છું છતાં પણ ઘણા બધાની સમજણ ની બહાર છું ના ઓળખી શક્યું કોઈ મને, અને બધા કહે હું જાણું છું તને...
બધા યુધ્ધ મેદાનમાં કે હથિયારથી નથી થતાં સમયે શીખવ્યું છે આભાર માનજો, મુશ્કેલીઓ સામે ઘરમાં રહીને લડી શકાય એક્વાર અજમાવી ને પછી માનજો. -daya sakariya
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser