Quotes by Dashrath in Bitesapp read free

Dashrath

Dashrath

@dashrath2329


પ્રેમના મરીઝ છો,
એવી વૈધે જાણ આપી,
રોજ જમ્યા પછી,
તારું મો જોવાની સલાહ આપી.
~હું અને મારી ક્ષણો

☂️ છત્રી ને હટાવીને
જરાક આ વરસાદ
ને પણ મળી લો
સાહેબ
આ જે ટીપાંઓ
હોય છે ને
એ બહુ જ દૂરથી
આવે છે...

Read More

હું મને ગમું છું એ મારા જીવનનો જશ્ન છે,
અન્યને ગમું કે ન ગમું એ તેઓનો પ્રશ્ન છે 😊🙏

બીજા ની શરતો પર સુલતાન બનવા કરતા
પોતાની મોજ માં ફકીર બનવુ સારું ...

એક દારૂડિયો ધાબા પરથી
નીચે પડ્યો બધા લોકો દોડતા એને પૂછવા આવ્યા
*શું થયું ભાઈ ??*

*દારૂડિયો* : ખબર નથી ભાઈ હુ પણ હમણાં જ નીચે આવ્યો 😂

Read More

#નિર્દોષ કોઈ નથી અહીંયાં, બધાના #રહસ્યો હોય છે...

કોઈ ના #છુપાઈ જાય છે, તો કોઈ ના #છપાઈ જાય છે..

ઉપર નહીં કળાય તો ભીતર ભર્યાં હશે,
મીઠાં જખમથી કંઇકનાં અંતર ભર્યાં હશે.

એને નિહાળવાને મને દેજે આંખડી,
ખાબોચિયામાં જેણે સમંદર ભર્યાં હશે.

કેવાં હશે એ પ્યારથી ભરેલાં માનવી,
અપમાનમાંય જેમનાં આદર ભર્યાં હશે.

જેના હરેક ઇશારે જીવન દોહ્યલાં બને,
આંખોમાં એની કેવાંયે મંતર ભર્યાં હશે.

‘નાઝિર’!પ્રભુને ત્યારે નહીં ગોતવો પડે,
જ્યારે કે માણસાઈથી સૌ ઘર ભર્યાં હશે

- નાઝિર દેખૈયા

Read More

સંતાવું છે તારા હૃદયના, ખુણામાં....
ચાલ એક બે ત્રણ તો ગણ.💞❤️

લટો પણ જાણે તારા ચહેરાને લાડ કરે છે, હટાઉં જ્યાં એકને ત્યાં બીજી અટકચાળા કરે છે !!

હા ભલે એકાદ બે ખામી હતી,
વાત તો આપણી જામી હતી...

જમાના થી પણ કેમ જીરવાય ??
તારી ને મારી હસ્તિ બહું નામી હતી...

- શેખાદમ -

Read More