Quotes by Sandipsinh in Bitesapp read free

Sandipsinh

Sandipsinh

@citys6711


તું આવ તો સંવાદ રચીએ સપના માં,
નહિતર તો ઉંઘ રાખી છે અથવા માં.

હાઈકુ

#હાઈકુ #

હતો લાયક
તારા પ્રેમનો પ્રિય
તારું અભાગ્ય..!

માનો તો હું તમારો આધાર છું..
ડગલે પગલે પરિવારની તારણહાર છું.

બોલ ચાલની વાતમાં જતું કરુ એ અભિમાન છે,
સંસ્કારને મર્યાદામાં વાત કરું એ સ્વાભિમાન છે

તમારા નામ પર જિંદગી લુટાવી દઉં મારી,
મારુ સ્વાભિમાન જળવાય એ જવાબદારી તમારી

મારી લાગણી કરતા તમારી માગણી હતી વધારે
તમને અનુરૂપ થવા ઘણું છોડ્યું સમયને આધારે

કોઈ સમજે કે ના સમજે પણ તું તો સમજ
પરિવારની સભ્ય છું નથી હું ના સમજ

ઠાકરની દયા છે મારા પર કે જતું કરી ને જીવું છું,
અપમાન કરે કોઈ તો સ્વાભિમાનથી જવાબ આપું છું🙏🏻

-Sandipsinh

Read More

કરી લો, કરવા હોય એટલા ઉધામા..
દોર તો ઉપરવાળાની જ જોરદાર છે.

લીઝ પર મળેલી છે જિંદગી...
દસ્તાવેજના ચક્કરમાં ના પડો..
સ્વસ્થ રહો મસ્ત રહો.