Quotes by ચિરાગ રાણપરીયા in Bitesapp read free

ચિરાગ રાણપરીયા

ચિરાગ રાણપરીયા Matrubharti Verified

@chiragradhe8466
(41)

💞સુંદર ચહેરો ભલે લોકોને
આકર્ષિત કરતો હોય,
પરંતુ સુંદર સ્વભાવ
લોકોના દિલ જીતી લે છે ❤️❤️

-Chirag RADHE

ઉર્મિલાને વનવાસના દુ:ખની પીડા પૂછો,
સીતાને પૂછશો તો ધર્મ જ કહેશે...

રાધાને પ્રેમની પીડા પૂછો,
જો તમે રુક્મિણીને પૂછશો, તો ફક્ત અધિકાર જ કહેશે...

શ્રવણ કુમારને સેવાનું મહત્વ પૂછો,
જો તમે હનુમાન જીને પૂછશો, તો ફક્ત આનંદ જ કહેશે...

શિવને ઝેરનો સ્વાદ પૂછો,
જો તમે મીરાને પૂછશો, તો અમૃત જ કહેશે...

ગરીબ, મધ્યમ વર્ગના લોકોને લોકડાઉન વિશે પૂછો
જો તમે શ્રીમંત લોકોને પૂછશો, તો તેઓ મઝા જ કહેશે...

Read More

💞વાંક વાદળો નો પણ નથી..
કે એ બિન મોસમ વરસી રહ્યા છે...
હૈયું હળવો કરવાનો હક એને પણ છે... 🌧️🌧️
❤️❤️





-Chirag RADHE

રોટલી અને છુંટૂ ચપ્પલ
તો
મમ્મી ના હાથનું

સારુ લાગે .....!

-Chirag RADHE

દરેક સબંધ એક હુંફ માગે,
પછી ઍ,
શબ્દોની હોય,
સ્પર્શની હોય,
કે વિચારોની....

-Chirag RADHE

*માન અને વખાણ માંગવાંથી નથી મળતા... એને કર્મો થી કમાવા પડે છે...*
🙏🙏 Good morning 🙏🙏

-Chirag RADHE

કોઇપણ વ્યક્તિ પોતાની તકલીફ તમને કહી રહ્યું છે,😐
તો એમની કદર કરજો....
કારણ કે તમે સંભાળી રહ્યાં છો પણ
ઍ વ્યક્તિ અનુભવી રહ્યું છે...
💗😀🙏

-Chirag RADHE

Read More

સોનું પહેરવાથી થી માણસ શોભે તેના કરતા માણસ જ એવા બની જઈએ કે સોનુ ન પહેર્યું હોય તો લોકો વિચારે કે આ માણસ સોનુ કેમ નહીં પહેરતા હોય ?
આ પ્રશ્ન આપણને પણ ઘણા વ્યક્તિઓ ને જોઈ થાય જ છે કે આ માણસ પાસે આ વસ્તુ હોય તો કેટલી સરસ લાગે..
એટલે મારો કહેવાનો ભાવાર્થ એ છે કોઈ સારી વસ્તુ કે વ્યક્તિ આપણી શોભામાં વધારો ચોક્કસ કરી શકે છે પણ એ આપણી શોભા ના બની શકે માટે જ્યા આપણી હાજરી હોય ત્યાંની શોભા વધી જાય તે સાચી શોભા છે.

-Chirag RADHE

Read More

# BE SAFE # STAY HOME #

.

-Chirag Radhe