Quotes by Chetan in Bitesapp read free

Chetan

Chetan

@chetu85


આપણી આજુબાજુની ચીજોને તો સેનિટાઇઝ કરીએ જ પણ માંહ્યલાને પણ સુવ્યવસ્થિત કરી.. ભીતરથી ચોખ્ખા થઈએ... એ આજના સમયની સાચી સમજણ છે .
લોકડાઉન કાંઈ બધાનું શક્ય નથી . સૂર્ય ના ઉગવાનું , પુષ્પો ના ખીલવાનું, નવું નવું શીખી આગળ વધવાના આપણા અડગ ઈરાદાઓનું કે આપણી સત્ત્વસભર સમજણ નું લોકડાઉન ક્યારેય શક્ય નથી.
ચાલો..🏃‍♂️🏃‍♀️🏃‍♂️🏃‍♀️ આ આફતને અવસરમાં ફેરવી મનને 👊મજબૂતાઈ અર્પિએ જી.

Read More

શિક્ષક ની જીંદગી માં બે જ રંગ હોય છે.
એક સફેદ(ચોક)
અને
બીજો કાળો(બ્લેકબોર્ડ).
આ બે રંગ થી તે ઘણાની જીંદગી રંગીન બનાવી દે છે.

...સર્વેને રંગોત્સવની અઢળક શુભકામના.......

Read More

પાચીક રમતી, દોરડા કૂદતી,
ઝુલતી આંબા ની ડાળે,

ગામ ના પાદરે જાન એક આવી ને
મારુ બચપણ ખોવાઇ ગયુ એજ દાડે,

મધ મીઠા મહુડા ના ઝાડ તળે
બેસી ને લખતીતી દાદા ને ચિઠ્ઠી,

લખવાનું લીખીતન હતું બાકી,
ને એ અંગે ચોળયા ગઈ પીઠી,

આંગણમાં ઉકડીયા પાળતા જે,
બે હાથે આજ લાલા થાપા ભીત ઉપર પાડે,
અને મારું બચપણ ખોવાઈ ગયુ એજ દાડે,

Read More

જીવનમાં ફોટા પાડવા
પણ જરૂરી છે સાહેબ

કેમકે અરીશો વીતી ગયેલો
સમય નથી દેખાડતુ????

18 થી ઓછી ઉંમરના બાળકોને વ્હીકલ ચલાવવા આપવું નહીં,

નહિતો જેના નામની ઞાડી હશે એને જેલ થઈ શકે છે,

આ સાંભળીને અમુક લોકો એ ઞાડીઓ પોતાની પત્નીઓ ના નામે કરી લીધી છે,
અને છોકરાઓ ને કહી દીધું છે કે તમ તમારે ચલાવો,
ટેન્શન ના લેતા.
????

Read More

વિદાય હંમેશા વ્યથા આપે છે,
પણ
વિસર્જન પછી તો શાંતિ જ મળે.
પછી એ વિસર્જન
દેવનું હોય,
દેહનું હોય
કે
સ્નેહનું ...!

Read More

સ્ત્રી પોતાના બાળક ને કાનુડો
બનાવી ને ખુશ થાય છે

પણ જો પતિ માં જરાક કાનુડો
દેખાય તો આખું ઘર માથે લે...?? ?? ?

વાસણ ખાલી હોય તો એવું ના સમજો કે માંગવા નીકળ્યો છે..,

હોઈ શકે છે કે.......???

બધુંજ બાટી ને આયો હોય....

એકલા ચાલવામાં જ મજા છે સાહેબ,
ના કોઈ આગળ જાય કે ના કોઈ પાછળ રહી જાય !!
....

જીંદગી ની સ્ક્રિન જ્યારે
*લૉ બેટરી* દર્શાવે,
અને *પોતાના* કહી શકાય એવા સંબંધો નું
*ચાર્જર* ના મળેે ,,
ત્યારે જે *પાવરબેન્ક* બની ને
તમને ઉગારી જાય એનું નામ ...
*"મિત્ર"*

Read More