Quotes by Naresh Chaudhary in Bitesapp read free

Naresh Chaudhary

Naresh Chaudhary

@chaudharynaresh4799g


તારી 'હા' અને 'ના' મારા
માટે બન્ને મહત્વની છે...

તું 'ના' પાડીશ તો તારા હૃદયમાં
અકબંધ લાગણી બનીને રહીશ...
.
તું 'હા' પાડીશ તો તારા કપાળનું
કુમકુમ બનીને રહીશ..
.
પણ હું રહીશ તો તારી જ સાથે...

રાધે ક્રિષ્ના

Read More

"મિત્રો તમારું મંતવ્યો અવસય લખજો "
કોઈ ચહેરો દિલને ગમી જાય તો શું કરવું?
એક જ નજરે દિલમાં વસી જાય તો શું કરવું?

ભૂલથી જોવાય ગયું એની આંખોના પ્રેમસાગરમાં
હવે હૈયું આખું એમાં ડૂબી જાય તો શું કરવું ?

જ્યારથી મિલન થયું છે,દિલ એનું જ થઇ ગયું છે,
ઓચિંતું કોઈ દિલને, ચોરી જાય તો શું કરવું ?

અમે ક્યાં કર્યો છે પ્રેમ,એતો એમ જ થઇ ગયો છે,
હૃદય પૂછ્યા વિના કોઈકનું થઇ જાય તો છું કરવું.

હૃદયનો’ય વાંક નથી, એની અદાઓ જ એવી છે,
રોજ રસ્તે મુજને નિહાળી એ હસી જાય તો શું કરવું ?

Read More

*પાણી* નું એક *ટીપું*
ગરમ *તાવડામાં* પડે તો *નાશ પામે*,
*કમળ*ના *પાંદડા પર* પડે તો
*મોતી*ની જેમ *ચમકવા લાગે*,
*છીપ* માં પડે તો *મોતી* બનીજાય...

પાણી નું *ટીપું તો એજ છે* બસ *"સંગત" નો ફરક છે....*

Read More

માર્ક કરજો.
Dustbinમાં ઓછો
પણ..એની આસપાસ કચરો વિશેષ જમા થાય છે !

અજકાલ ના માનવી ના પ્રેમ જીવન ની પરિસ્થિતિ