Quotes by chandani in Bitesapp read free

chandani

chandani

@chandani4680


hatho ma hoy taro hath ,
mane jo Mali jay taro sath.
pa6i to pu6vi j su vat,
tu mara mate bani gayo ek dam khas.

-chandani

એક સફરની જેમ વીતાવી છે તારી સાથે હર એક ક્ષણો,
જ્યારે તારા મય બની જાવ છુ હું ત્યારે તું યાદ આવે ઘણો.

-chandani

આવી છે તારી યાદો ને થયું છે બેકરાર મારુ દીલ,
હવે કેટલો કરાવીશ ઇંતજાર ક્યારેક તો આવીને મીલ.

-chandani

Mara ruday ne gamtu bas ek pyaru nam
tari madhur yado ne Karu 6u besumar vhal
ankho bandh karta Hu anubhavi saku taro sath
Mari Dil ni har dhadkane dhabaktu ek taru j nam

આંખો ને તને નિહાળવાની આતુરતા,

હાથો ને તને સ્પર્શવાની આતુરતા,

હોંઠો ને તને ચૂમવાની આતુરતા,

તને મારા આલિંગનમાં સમાવી લેવાની આતુરતા,

તારી મદહોશ આંખોમાં ડૂબી જવાની આતુરતા,

તારા ચહેરા પર સ્મિત થઇને ફરકવાની આતુરતા,

તને જોઈ ધબકાર ચૂકેલ દિલને‌ તારા મય બનવાની આતુરતા,

'ચાંદની'બની તને શીતળતા આપવાની આતુરતા,

તારા પ્રેમના દરિયામાં નદી બની મુજને સમાઈ જવાની આતુરતા.........

આતુરતા..............

Read More
epost thumb

himmat ghani rakhi k yad n ave tari
pn ee himmat no shrot j yad hati tari

સંબંધ બાંધવા સૌ તૈયાર
પણ સંબંધ સાચવવા બેદરકાર

વાયદા હજાર કરવા તૈયાર
પણ જ્યારે વાત નિભાવાની આવે તો બેદરકાર

વિશ્વાસ કરવા હું તૈયાર
પણ તું વિશ્વાસ ટકાવી રાખવા બેદરકાર

લાગણીસભર હ્દય સાથે હું તૈયાર
પણ મારી લાગણીઓ સમજવા તું બેદરકાર
#બેદરકાર

Read More

Mara ruday ne gamtu bas ek pyaru nam
tari madhur yado ne Karu 6u besumar vhal
ankho bandh karta Hu anubhavi saku taro sath
Mari Dil ni har dhadkane dhabaktu ek taru j nam

yad
aj fir barsati mausam tumari yad ka shailab laya he
aj fir Dil n tumhe pukar kar Tumi me dub Jana he.....