Gujarati Romance videos by chandani Watch Free

Published On : 16-Jul-2020 12:08am

439 views

આંખો ને તને નિહાળવાની આતુરતા,

હાથો ને તને સ્પર્શવાની આતુરતા,

હોંઠો ને તને ચૂમવાની આતુરતા,

તને મારા આલિંગનમાં સમાવી લેવાની આતુરતા,

તારી મદહોશ આંખોમાં ડૂબી જવાની આતુરતા,

તારા ચહેરા પર સ્મિત થઇને ફરકવાની આતુરતા,

તને જોઈ ધબકાર ચૂકેલ દિલને‌ તારા મય બનવાની આતુરતા,

'ચાંદની'બની તને શીતળતા આપવાની આતુરતા,

તારા પ્રેમના દરિયામાં નદી બની મુજને સમાઈ જવાની આતુરતા.........

આતુરતા..............

0 Comments

Related Videos

Show More