Quotes by champ bhavesh in Bitesapp read free

champ bhavesh

champ bhavesh

@champbhavesh1980gmail.com


પપ્પાને જોઈએ 'પરિણામ'.. ને
મમ્મીને જોઈએ 'હોમવર્ક' !
છે ઘરમાં 'બધું જ' છતાંય...
મને લાગે એ 'નર્ક' !!
પપ્પાને 'મોટો ઍન્જિનિયર'.. ને
મમ્મીને જોઈએ 'ડૉક્ટર' !
હું તો છું 'દીકરો'...
કે પછી 'હૅલિકોપ્ટર' ?
ભણવું મારે શું ભવિષ્યમાં..
એ નક્કી કરે છે કોણ ?
નથી હું 'એકલવ્ય' પણ...
હું છું મારો 'દ્રોણ' !!
કોણ કહેતું\'તું ગાંધીજીને કે..
રાષ્ટ્રપિતા કેમ બનાય !
'મારે તો થવું છે માણસ'...
કહો પિતાજી, કેમ થવાય ?
સ્કૂલ છે કે કતલખાનાં આ..
જ્યાં લાગણી રોજ દુભાય !
'લાગણી વગરનાં બાળકો' તો...
'રમકડાં' જ કહેવાય !

Read More

*મને તો ફક્ત વિશ્વાસ કરતાં આવડે,*

*બાકી તો બધું આ દુનિયા જ શીખવાડે...*

*"આપનો દિવસ શુભ રહે."*

*?jay maaa ambe?*

?✨સંબંધ એટલે શું ?✨?

?✨
જયાં શબ્દો ગોઠવ્યા વગર વાત કરી શકાય,

આસું છુપાવ્યા વગર રડી શકાય,

સંકોચ રાખ્યા વગરમદદ માંગી શકાય,
એ જ સાચો સંબંધ.
ભૂખ તો સંબંધોને પણ લાગે છે
ક્યારેક
પ્રેમ પીરસીને તો જો જો...
ખ્યાલ આવી જશે કે સંબંધ કેટલો ભૂખ્યો છે..!!✨?

????સુપ્રભાત????

Read More

*ભાવ , અભાવ ને પ્રભાવ*
આ ત્રણ કારણો થી જ માણસ તમારી પાસે આવે છે...
ભાવ થી આવ્યો હોય તો પ્રેમ આપજો....
અભાવ થી આવ્યો હોય તો મદદ કરજો....
પ્રભાવ થી આવ્યો હોય તો પ્રસન્ન થજો....
કે ઈશ્વરે તમને તે લાયક બનાવ્યા છે...
? શુભ સવાર ?

Read More

✍ વીતી ગયેલા દિવસો હવે
યાદ નથી કરવા.....
બાકી રહેલા દિવસો હવે
બરબાદ નથી કરવા

શુ મળ્યુ અને શુ ગુમાવ્યું
જીવનમાં....
જવાદો ને યાર હવે કોઇ
હિસાબ નથી કરવા.

ફરીયાદ આપણે શું કરીએ
ઇશ્વરના દરબારમાં.....

ઇશ્વરને પણ ફરિયાદ છે
આપણા વ્યવહારમાં.

Read More

*રખડ઼ુ છું હુ ગલીએ દુખનાં અંત માટે,*
*થાકું છું પણ હારતો નથી પેટ માટે..!*

*મજૂર બનીને ફરું છું દુનિયાને માટે,*
*નિભાવુ હુ જવાબદારી મારા પરિવારને કાજે..!*
.....✍?✍?
?☕શુભ-સવાર ☕?

Read More