The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
http://vm.tiktok.com/a7y6cm/
??
*ભણતર આપણને. અંગુઠાથી. સહી તરફ લઈ ગયું*✍ *અને* *ટેક્નોલોજી આપણને સહીથી ફરી અંગુઠા તરફ લઈ ગઈ* ? …...વિચારતા કરી મૂકે તેવો સુવિચાર....?
काम ऐसा करो तुम फिल्म में नहीं फिल्म तुम पर हो
*_तुम जिन्दगी में आ तो गये हो मगर ख्याल रखना,हम ‘जान’ दे देते हैं मगर ‘जाने’ नहीं देते !!_*
जिंदगी में एक उसूल हमेशा याद रखना पहचान सबसे रखना...लेकिन भरोसा सिर्फ खुद पे रखना
રાત નો મને ડરનથીલાગતો ધોળા દિવસે છેતરાયેલો માણસ છુ
*આજે લોકવાયકા ૧૦૦૦ ટકા સાચી પુરવાર થઈ છે*...??? *દિલ્હી નાં અકબર બાદશાહ ... નાં દરબાર માં તાનસેને દિપક રાઞ ઞાયો...અને એના આખાય શરીર માં અસહ્ય આઞ લાઞી... ત્યારે એ આઞ ને બુઝાવવા કોઈ મલ્હાર રાઞ ઞાય , તો જ એ આઞ બુઝે..... ત્યારે ફરતો - ફરતો તાનસેન વડનઞર આવેલો.....વડનગર ની બે નાઞર બ્રાહ્મણ કન્યાઓ તાના અને રીરી એ મલ્હાર રાઞ ઞાયો...અને તાનસેન નાં શરીર ની અસહ્ય આગ બુઝાવેલી*....??? *તાનસેન દિલ્હી આવીને અકબર બાદશાહ ને બધી વાત કરી...અકબરે આ બંને નાગર કન્યાઓ તાના અને રીરી ને દિલ્હી નાં દરબાર માં લાવવા માટે વડનઞર સેના મોકલી....આ સમાચાર આ બે નાઞર કન્યાઓ ને મલ્યા...અને પોતોની જાતને સેના થી બચાવવા અગ્નિસ્નાન કરી લીધું...પણ એ પહેલાં બાદશાહ ને શ્રાપ આપ્યો...કે તારી દિલ્હી ની ઞાદી ઉપર એક દિવસ આ જ ઞામ .. વડનઞર નો દિકરો બેસશે...અને તેને કોઈ હટાવી નહી શકે*... *અને આ બંને નાઞર દિકરીઓ તાના અને રીરી ની વાત.... લોકવાયકા આજે ૧૦૦૦ ટકા સાચી સાબિત પુરવાર થઈ છે* ????? ધન્ય છે *તાના અને રીરી ને.......અને સલામ છે ....ઞૌરવ છે ...અભિમાન છે....લોકનાયક...માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ માટે....ના ભુતો...ના ભવિષ્યતિ*.....???
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser