Quotes by Beenita Kantharia in Bitesapp read free

Beenita Kantharia

Beenita Kantharia

@bini4ever
(30)

*ક્ષણભંગુર*

એ નિરાશામાં ક્યાંક તું દેખાય છે...
તો ક્ષણભરી નજરમાં તું સંભાળાય છે...
લાખોમાં એક તું છે એવું સમજાવાય છે...
પળ પળ માં તું કઈ જ નથી એવું અનુભવાય છે...

ક્ષણભંગુર ' મન ' બની તું પળ પળમાં વહેંચાય છે...
અસ્તિત્વ સામેની લડાઈમાં આજે
પણ તું જાણે ટકરાઈ છે...
વર્તુળમય જિંદગીમાં એક " સ્ત્રી " જ તો છે...
મધ્યબિંદુ બની હર પલ ફેરવાય છે....

..... ❤️

Read More

મુઠ્ઠી મુઠ્ઠી સમય પાછળ ભાગતો માણસ ક્યાંક અટકી જાય છે.....

જિંદગીમાં જીવન શોધતો શોધતો ક્યાંક મૌન થઈ જાય છે❗

Read More

એ ઝઝંવાટ સામે ...


આજે


સ્ત્રીનું મન સફેદ રણમાંથી મહાકાળી સ્વરૂપ ધારણ કરી રાળથંભોર બની રહયુ હતું....
#Mahakali

મારા મનને વાંચી શકતું મારું મન ક્યાંક અંતર ખૂણે તને શોધે છે....

ફંફોસે છે...

તને જીવે છે....
તને સંભાળે છે .... તને મૌનમાં સાંભળે છે...
પડછાયામાં આકાર આપે છે...
મધ્યબિંદુ ની જેમ મનને કેન્દ્રિત કરે છે...

અંતમાં તો

ઝગડીને..લડીને..વાતો કરીને...
ચૂપ રહીને...ભૂલીને પણ ...

ના કહેવા છતાં પણ તને એટલે તને જ પ્રેમ કરે છે......❤️


બિનિતા પરમાર🤗

Read More

હે મેઘ .....



આકાર વગર ના અવાજ ને તું સાંભળજે ......જરા મૌન ને શબ્દોમાં થોડો ભીંજવજે.....❗

બે તાંતરેથી પૂરો થતો સંબંધ ....

જાણે કે વર્તુળ નો પરિઘ જેવો તહેવાર એટલે કે રક્ષાબંધન......
#Rakshabandhan

ખામોશિયાના ખાબોચિયામાં આજે
નિસાસો તરતો હતો ....તારી રાહમાં❗

કેટલાક લોકોનો વ્યવહાર ફક્ત લાડુના ખસખસ જેવો હોય છે એકદમ ઉપર છલ્લો..... ❗

ભીંજાયેલી પાપણો નો ભાર વધતો જાય છે......


જેમ જેમ કીકીઓમાં તને શોધતો જાય છે..........❤️❗

બંધ મુઠ્ઠીમાં આંગળીઓનું મૌન લાગે છે....

લાગે તારા સ્પર્શથી જીવંત કરવાનો શોખ લાગે છે❤️❗