Quotes by Tina Bhatt in Bitesapp read free

Tina Bhatt

Tina Bhatt

@bindubhatt5343


જેણે કશું જોઈતું જ ન હોય...
તેની પાસે તમે કશું છીનવી જ ના શકો...
।। જય શ્રી કૃષ્ણ।।

सिर्फ बाल रंगने से कुछ नहीं होता,,
जनाब,,,,

कुछ नादानियां भी किया करो जवान रहने के लिए

।। जय श्री कृष्णा ।।✍✍✍

राधाष्टमी की सभी को हार्दिक शुभकामनाएं

Read More

हम आनेवाले कल की,,,
बड़ी बड़ी प्लानिंग करते हैं,,,,,

बावजूद,,,

इसके कि हम जिन्दगी के फैसलों से,,
बेखबर है,,,,,

इसे कहते है,,,
#coñfidence

#बेख़बर

।। जय श्री कृष्णा ।।✍✍🙂

Read More

ए,,, कान्हा,,,,
जरूरी तो नहीं है,,,

तुम मेरी सारी आला ख्वाइशों को मानो,,,

दहलीज पर रख दी है अर्जी,,
आगे तुम जानो,,,।।
#आला

।। जय श्री कृष्णा ।।✍✍✍

Read More

મુખે મોતીડાં ઝરે ને.....
હૈયે હંસલા હોય....


બાકી,,,,#સગાવાદ ... મા


બકબક બકરા કરે...
"સાવજ" તો મૌન જ હોય....।।।।।

।। જય શ્રી ક્રિષ્ના ।।✍✍✍

Read More

खफा भी रहते हो,,
और,,,,,
वफा भी रहते हो,,,,


पाना भी नहीं चाहते,,,,,
और,,,,,
खोने से भी डरते हो,,,

।। जय श्री कृष्णा ।।✍✍✍

Read More

#इश्क़

दुनिया के सामने अकड़ कर चलने वाला लड़का,,

अगर,,,,,

झुककर तुम्हारी पायल बांधे तो,,,

वह इश्क़ है,,,,,

।। जय श्री कृष्णा ।।

Read More

तेरी खामोशी,,, अगर,,,,, तेरी मज़बूरी है,, तो

रहने दे,,

ए इश्क कौन सा जरूरी है।।।।।।

।। जय श्री कृष्णा ।।✍✍✍

તું હમેશા મને સવાલ કરે છે કે..
કેમ તું મને જ પ્રેમ કરે છે...

તો સાંભળ તેનું કારણ છે આ...

આ મુસ્કુરાહટ મારી છે
પણ...
એનું કારણ તું છે.....


આ જિંદગી મારી છે
પણ....
એની મજા તું છે....


તકલીફો તો ઘણી છે
પણ....
સુકુન પણ તું જ છે....


પ્રેમ ભલે હું છું
પણ...
તેની મંજિલ તું છે...

હા...મને ખબર પણ છે...
કે તું મને ક્યારેય છોડીને નહિ જાય....

અને.. હા...
તું જ મારો પ્રેમ છે....
તું જ મારો પ્રેમ છે....

પ્રભુ બન્યો મારા પર દયા દાખવનાર
કેમ કે...
તને પામીને બની છું હું નસીબદાર

#દયા

।। જય શ્રી ક્રિષ્ના ।।✍✍✍

Read More

મન ભરીને માણવા ના દેતું,,,
આપણી ઇચ્છાઓને લાત મારતું..
વાક્ય....

," દુનિયા શું કહેશે ,,,," ?????

।। જય શ્રી ક્રિષ્ના ।। ✍✍✍
#લાત_મારવી

Read More