The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
https://m.facebook.com/story.php?story_fbid=2164722237190353&id=100009577936535&sfnsn=mo
મારી આંખો માં રોજ રોજ કોતરાતા પ્રશ્નો નો તારી આંખો માં જવાબ છે તારી આંખો માં પંખી બની ને રોજ બેસી રહેવાનું મને ખ્વાબ છે, ?? હ્રદય માં પ્રણયની જે એક લાગણી છે ખબર છે મને કે દુઃખો થી ભરી છે અજાણ્યો નથી પ્રેમ કીધો મેં " ઓજસ" સમજદારી પૂર્વક ની દિવાનગી છે. ?? બંધ રોજ રોજ સઘળાં બારણાંઓ હોય છે સાવ નિરાધાર હૈયાધારણાઓ હોય છે એમ વાગોળ્યા કરો ને એમ એ દુઝ્યા કરે કેટલા કરપીણ આ સંભારણાઓ હોય છે.. ??
કેમ કરી ને ચલાવું વ્યવહાર એની જોડે આગળ નો એને દિવાસળી ની દુકાન ને મારે કારોબાર કાગળ નો... ??? तुमने कहा था कि हर शाम तुझे याद करेंगे.... तुम बदल गये हो या तुम्हारे शहर में शाम नहीं होती... ?? कुछ आप हसीन है कुछ मोसम रंगीन है तारीफ़ करूं या चुप रहुं जूर्म दोनों संगिन है... ,?
મંજિલે પહોંચવું હોત તો તારા થી વહેલો પહોંચી જાત "પણ" તારો હાથ અને સાથ છોડી ને ચાલ્યા જવું એ મારો સ્વભાવ નથી. ?
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser