Quotes by Bhumika in Bitesapp read free

Bhumika

Bhumika

@bhumika191446


🌹

-Bhumika

🌹

-Bhumika

કાન્હા દિવાની😍😘કૃષ્ણપ્રેમ😘

epost thumb

🌹

-Bhumika

જિંદગી

bhumika

એક અનુભવ

-Bhumika

પાંપણના ઢાળેથી એક અશ્રુ ખર્યું હતું,
જાણે હાથમાં એણે સોનુ ઝીલ્યું હતું.

હજારો શણગાર ફિકા પડી ગયા કે
એને સાદગીમાં મારુ આવવું ગમ્યું હતું
ભૂમિકા

Read More

આપડે ટિકિટ બુક કરાવી હોઈ ત્યાં સુધીજ આપડી સીટ હોઈ છે...સ્ટેશન આવે ઉતરી જતા કોઈ બીજું બેસતુ હોઈ છે...સીટ હમેશાં આપડીજ નથી હોતી...સમય આવે છોડવુંજ પડે છે
ભૂમિકા

Read More

આખો દિવસ થતી બેચેની,ઉલટી ઉબકા, ચીડચીડાપણુ, બેચેની,ગુસ્સાનો ભાવ,ક્યારેક રડાતું હોઈ આ બધું શરૂઆતમાં ગર્ભાવસ્થા માં થતી તકલીફો વખતે એવું લાગે કે અઘરું છે....પરંતુ જેમ દિવસો જતા જાય ને અચાનક જ બાળકની થતી હલન ચલન મહેસુસ થાય કે તરતજ જે તકલીફો થતી હતી એ સામાન્ય જેવું લાગે છે કેમ કે જે બાળક અંદર છે એના હલન ચલન થી એક માં ખુશ થવા લાગે છે એવું લાગે છે કે બાળક અંદરથીજ જાને માં જોડે વાતો કરવા લાગે છે જાણે દરેક વાતો દિવસ રાત થતા અનેક અનુભવો બાળક અંદરથી જ જાણે માં સાથે તાલમેલ મિલાવે છે...આ અહેસાસ માત્ર ને માત્ર જે માં બનવાની હોઈ છે એ જ સ્ત્રી અનુભવી શકે છે...જેને વ્યક્ત કરવું હોય તો કદાચ શબ્દો પણ ઓછા અને ટૂંકા પડે છે.
"એક માં નો અહેસાસ"
ભૂમિકા ડોડિયા

Read More