Quotes by Bhavika Kachhadiya in Bitesapp read free

Bhavika Kachhadiya

Bhavika Kachhadiya

@bhavuka


सुबह एक कप चाय,
दोपहर धूप की रोटि,
शाम अंधकार की थकान,
जिन्दगी हम तेरे मज़दूर.
जिम्मेदारी का बोझ,
रोजीरोटी की चडान,
खुशियों की बोली,
जिन्दगी हम तेरे मज़दूर.
ना कोई रिश्ते,
ना कोई शिकवे,
कुचा- कुचा ही हमारा निवाला,
जिन्दगी हम तेरे मज़दूर.
ठोकर की हे आदत,
दर्द की ना हे फिक्र,
मौत से क्या डरना,
जिन्दगी हम तेरे मज़दूर.
दफना हुआ इन्शान,
मशीन की हे लत,
ना कोई जज्बात -क्यूंकि,
जिन्दगी हम तेरे मज़दूर.
Bhavika

Read More

BHAVIKA

હું એટલે કવિતા ના શબ્દો ની મૃગજળ.

Bhavika

miss u

લોકડાઉન એ એક વાત શીખવી આપી કે એકલા રહો , સુરક્ષિત રહો

Bhavika

જે લોકો "હું છું ને" કંઈ ને દિલ ને દિલાસો આપતા હતા એને આજ મારી જીંદગી ના કાળા અંધકાર માં દીવો લઇ ને શોધવા જાવ છું તો પણ નહીં દેખાતા.
Bhavika kachhadiya

Read More

જ્યારે વાત આત્મસન્માન પર આવે ને ત્યારે મૌન તોડી ને શબ્દોનું શસ્ત્ર વાપરવું જોઈએ.

Bhavika

દૂર થી દેખાતું બધું સારું નથી હોતું,
ચંદ્ર માં પણ દાગ છે.

જ્યારે એમ લાગે કે જીવ ધુટાઈ છે ત્યારે તે જગ્યા અને તે લોકો થી ભાગી જવું જોઈએ

Bhavika kachhadiya

અજાણ્યા શહરમાં,
અજાણ્યા લોકો ને,
અજણબી જીંદગી,
બસ આ એક જ લક્ષ્ય