The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
હવે ખૂણાઓ મુજબ ઊભા રહેતાં શીખો, કારણકે દુનિયા ના તમામ લોકો તમને પોતાના એેેેંગલ થી જૂએ છે.. -Bhavini N
એવું નહિ યાદ રાખવાનું કે કોણ ક્યારે કેવી રીતે બદલાઈ ગયું, બસ એ જ યાદ રાખવાનું કે તે આપણને શું શીખવી ગયું. -Bhavini N
મોટા ભાગનાં લોકો એમ માનતાં હોય છે કે સ્ત્રી-પુરુષનાં સંબંધમાં કાંતો સામાજીક સંબંધ હોય ,કાં તો મિત્રતા નહીં તો પ્રેમ કે લફરું !! પણ આ બધાંથી ઉપર પણ એક એવો Special વિશ્વસનીય સંબંધ હોય છે જેને આપણે " platonic relation " કહીએ છીએ, જેમાં એક બીજાં માટે સ્નેહ,કાળજી કે સમ્માન હોવાં છતાં કહેવાતા પ્રેમ જેવું કંઈ જ ના હોય કોઈ અપેક્ષા ના હોય તેવા બુધ્ધિગમ્ય અને સ્નેહપૂર્ણ સંબંધ જેમાં ફકત સાચી મિત્રતા અને વિશ્વાસ જ હોય . ઘણાં લોકો ને આ ફક્ત દંભ લાગે પણ આજ ના જમાનાં માં આવા special relation હોય છે જેમાં કોઈ અપરાધભાવ નથી, કોઈ અપેક્ષા નથી કે કોઈ અહંકાર કે અધીકાર વગર નો બસ સ્નેહપૂર્ણ વિશ્વસનીય સંબંધ...😊👩❤️👨 #વિશ્વસનીય # Bhavini Navdiwala
ઈચ્છાઓ જ્યારે વાસ્તવિકતા નો ઉંબરો ઓળંગે છે ત્યારે તકલીફો ને જીવનમાં પ્રવેશવાની તક મળી જાય છે..
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser