Quotes by Bharatsinh R Sisodiya in Bitesapp read free

Bharatsinh R Sisodiya

Bharatsinh R Sisodiya

@bharatsinhrsisodiya4624


આજ પતંગ લૂંટાશે,

તો ક્યાંક દિલ લૂંટાશે,

પેંચ આંખોનો થશે ને,

લાગણીઓની ઢીલ મુકાશે,

હશે એના ઘરની છત ખાલી,

તો મન ખેંચાશે!

-Bharatsinh R Sisodiya

Read More

તારી કવિતા તણા, (જેણે) પીધેલ હશે પાણી;
લાખો સરોવર લાગશે, (એને) મોળા મેઘાણી.

રક્ત ટપકતી સો સો ઝોળી સમરંગણથી આવે,
કેસરવરણી સમર-સેવિકા કોમલ સેજ બિછાવે,
ઘાયલ મરતાં મરતાં રે માતની આઝાદી ગાવે.

જે પોતાને “પહાડનાં બાળક” તરીકે ઓળખાવતા રહ્યા, લોકસાહિત્યને જીવંત રાખ્યું, જેમની કવિતાઓમાં વીર-રસ છલકાતો રહ્યો એવા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીની જન્મ જયંતિએ એમને વંદન !!

Read More

જોઈતું મલી જાય
એ સમૃદ્ધિ છે.

પણ

એના વિના ચલાવી શકીયે
એ તો "સામર્થ્ય" છે

🙋🏻‍♂કવિ :- પ્રેમશંકર ન. ભટ્ટ ✍

તું નાનો, હું મોટો –
એવો ખ્યાલ જગતનો ખોટો ;
આ નાનો, આ મોટો –
એવો મૂરખ કરતા ગોટો.

ખારા જળનો દરિયો ભરિયો,
મીઠા જળનો લોટો ;
તરસ્યાને તો દરિયાથીયે
લોટો લાગે મોટો.

નાના છોડે મહેકી ઊઠે
કેવો ગુલાબગોટો !
ઊંચા ઊંચા ઝાડે તમને
જડશે એનો જોટો ?
તું નાનો, હું મોટો –
એવો ખ્યાલ જગતનો ખોટો ;

મન નાનું તે નાનો,
જેનું મન મોટું તે મોટો….

Read More

રગ રગ ને રોમ રોમ થી તુટી જવાય છે
તો પણ મજા ની વાત કે જીવી જવાય છે

વરસાદ શું કરી શકે છત્રી શું કરે
બીજા ને કોરો રાખવા પલળી જવાય છે

આંખો ના ઈલાકા મા રહો એક બે દિવસ
ત્યા થી તો પછી દિલ સુધી પહોંચી જવાય છે

દરીયો તરી જવાનું વિચારું છું રોજ હું
દરરોજ એ વિચાર મા ડુબી જવાય છે

પડકાર સામે હોય તો અડીખમ ઉભો રહું
લીસી સુંવાળી વાત માં લપસી જવાય છે

ખાલી ગઝલ જો હોય તો ફટકારી મારીયે
આ તો હ્ર્દય ની વાત છે હાફી જવાય છે

- અજ્ઞાત

Read More

"તમારા સપના નું નિર્માણ તમારે ખુદ કરવું પડશે….
નહીતર બીજા લોકો એના સપના પુરા કરવા તમને નોકરી એ રાખશે..

शायरियां पूरी लिख दी, पर कोई नाम ना दिया..
उन्होंने भी पढ़कर वाह वाह की,पर कोई पैगाम ना दिया।

ना पीने का शोंक था, ना पिलाने का शोंक था,
हमें तो सिर्फ नजरें मिलाने का शोंक था,
पर हम नजरें ही उनसे मिला बैठे,
जिनको नजरों से पिलाने का शोंक था।

Read More

याद रहेगा ये दौर भी उम्र भर के लिये,
कितना तरसे थे हम घर से निकलने के लिए..

નાકે થી નેણ ભલો ને,
નેણે થી ભલો લલાટ,
કય દશ ના વખાણ કરૂ,
આખું નગર વખાણૂ કે
વખાણું સુંદર નાર ❣️