Quotes by Bhakti Soni in Bitesapp read free

Bhakti Soni

Bhakti Soni

@bhaktisoni8009
(15)

માતૃભાષા દિવસ ની શુભકામના ✨

✍️શમણાંનો ભાર✍️

ઊડી છે નિંદ્રા કરી તને યાદ,
નથી ઝીલાતો હવે શમણાંનો ભાર

લાગે છે મન ઘોર અંધકાર,
નથી ઝીલાતો હવે શમણાંનો ભાર

કહે છે હૃદય સંભાળ મારી પૂકાર,
નથી ઝીલાતો હવે શમણાંનો ભાર

રહી છે એક આશ કે તું રહે પાસ,
નથી ઝીલાતો હવે શમણાંનો ભાર

આવે છે યાદ જાણે કોઈ ચમકાર,
નથી ઝીલાતો હવે શમણાંનો ભાર

થઈ જવું છે બસ તારી આરપાર,
નથી ઝીલાતો હવે શમણાંનો ભાર

' એકલપંથી '
- ભક્તિ સોની

Read More

Dear Me,
To me, You are PERFECT ❤️

तुम अबला नहीं..
रानी नहीं..
.
.
.
.
अप्सरा हो!🧚


-Positive Vibes Only

કોઇ પણ સંબંધ જ્યારે અલ્પવિરામ માંગે
ત્યારે જબરદસ્તી કરવાં કરતાં,
તે વિરામ આપી દેવું યોગ્ય છે..
નહીં તો સંબંધમાં પૂર્ણવિરામ આવતાં વાર નથી લાગતી!!

-BhAkTi SoNi

Read More

दौड़ती ज़िन्दगी में ख़ुद से मिलने का भी लोगों के पास समय नहीं.. वो समय मुझे मिला है.. थोड़ा ज़िन्दगी में ठहराव आया है!! ♥️

-BhAkTi SoNi

(All thanks to Covid🙃)

Read More

कोई मुझे ढूंढने वाला
खो गया है रास्ता मूजमें ❤️
- नज़ीर कैसर

-BhAkTi SoNi

हम सब इसी ज़ंजीरों में बंधे है जो है ही नहीं!
- ओशो

BhAkTi SoNi

વરસાદમાં ભીની માટીની સુગંધનું હોવું,
એટલે તારું હોવું!❤️

-BhAkTi SoNi

follow my account on instagram
@bhakti_soni_art

નથી અાંકવું મૂલ્ય જીવનનું,
ઈચ્છાઓ નાહકની વધી જાય છે.

-BhAkTi SoNi