Quotes by Ashvin Rathod in Bitesapp read free

Ashvin Rathod

Ashvin Rathod

@ashvinrathod7097


હું પાગલ હતો એના પ્યારમાં પણ,
તે પગલી મને સમજી ન શકી,
#પાગલ

અમે તો પરિચય દેવા ગયા હતા અને
પરિચય એમનો લેતા આવ્યા,
અમે તો દિલ લુંટવા ગયા હતા
અને, દિલ લુટાવીને આવી ગયા.


#પરિચય

Read More

માન્યુ કે હું નથી ક્યાંય તારી જિંદગીમાં
આવે તને મારા વિચાર એવું પણ બને

કે હું છું ધરતી ને તું છે આકાશ
મળીએ ક્ષિતીજે ક્યારેક એવું પણ બને

જોઉં છું તારા સમણાઓ હું રાત દિવસ
અને એ હકીકત બની જાયે એવું પણ બને..

Read More

ખુબજ સંભાળીને રાખ્યું હતું આ દિલને
તેમ છતાં તેની નજરોના શિકાર થઈ ગયા.

દિલ બળે ને તોય રહેશે ખિલખિલે
ભર ઉનાળે પાંગરે તે જિંદગી.

પ્રેમ કરું છુ પ્રેમ કરું છુ
એવુ ન કહ્યા કરો
પાગલ થઇ કોઇની પાછળ
આમતેમ ન ફર્યા કરો.

થવાના હશે જ્યારે
પ્રેમ થઈ જશે ત્યારે.
હું રહી ગયો-રહી ગયો
ફરીયાદ એવી ન કર્યા કરો.

દિલ તુટી ગયું મારું
ને પ્રેમમાં દગો મળ્યો.
ભારે એવો ખોટો રાખીને
મજનું ન બન્યા કરો.

#દિલ

Read More

#સાંભળવુ

દુનિયા નો સૌથી મોટો શબ્દ એટલે
માં...

સાંભળ્યું, છે કે માં શબ્દમાં દુનિયાના બધા સુખો સમાયેલા છે.....

#માં દિવસ....

Read More