Quotes by Artik Prajapati in Bitesapp read free

Artik Prajapati

Artik Prajapati

@artikprajapati3567


મારી કોઈ પણ રચના માં તારું નામ નથી,
પણ મારી કોઈ એવી રચના નથી જેમાં તું નથી...

-Amp...

दिल दिया है तुझे जान भी देंगे....🥰

थक जाएगी बर्तन धोते-धोते इतना काम भी देंगे...
~Amp...

epost thumb

લોકો જોઇને તો કહે છે મને,
કે આ દિલ થી બઉ ઉદાર છે...(2)

હવે કેટકેટલા ને હું સમજાવું,
કે આ દિલ નું કેટલું ઉધાર છે...

~Amp...

Read More

મહેફિલ માં જો તું હોય,
તો ચાંદ ની શું જરૂર છે...(૨)

ને તારા હોવાથી જો હું પાગલ થઇ જઉ,
તો એમાં મારો શું કસૂર છે...

~Amp...

Read More

चांद का दीदार चांदनी से हो गया,
फिर कुछ देर बाद,चांद बादलो में खो गया..

चांदनी ने किया इंतजार बादलो के हटने का,
इतने में चांद,किसी और का हो गया...

~Amp...

Read More

नज़रे,इशारे और आवाज काफी है,
किसीको याद करने के लिये...

किसने कहा कि छूना जरूरी है ,
किसीको छू जाने के लिए...

~Amp...

Read More

*વિષય -*મોઘવારી*
*નામ -*અર્તિક પ્રજાપતિ*
*ગામ*- *માલવણ*
*શીર્ષક -*મોઘવારી ક્યાં કોઈને નડે છે*

સવાર ના ખીલેલા આ ખુશ્બુદાર ફૂલ ને,
સાંજ એક પળ માં વિલાવી જાય છે...
ને એજ ફૂલ પરથી રસ ચૂસનાર પતંગિયા ને,
એજ ફૂલ નો કાંટો મારી જાય છે...

એક માળી કાકા દિવસ રાત મહેનત કરે ,
ત્યારે છોડ પર એક ફૂલ ખીલે છે..
અને એક નાનકડું બાળક આવી ,
કેટલી આશાની થી એ ફૂલ તોડે છે...

એક માણસ જે કામ કરી રોજ ,પરસેવો ખેતર માં પાડે છે ...
ને પાક જ્યારે લાગી જાય ત્યારે, હરખ ઘેલો થઈ ખીલે છે,
જાય છે જ્યારે એ હર્ષ થી એ ધાન વેચવા...(૨)
ને ત્યાં એના સોના ને લોખંડ ના ભાવે તોલે છે...
ને આ અમીરો કહે છે..
કે આ મોઘવારી ક્યાં કોઈને નડે છે...

એક ગરીબ નો બાળક ભણીગણી ને , આસમાન ને અડવાના સ્વપ્ન જુવે છે...
ને આ ભણતર ની ફીઓ , એની આખી ઊંઘ ઉડાવી જાય છે ...
ને આ અમીરો કહે છે સાહેબ,
કે આ મોઘવારી ક્યાં કોઈને નડે છે ..

મોટી મોટી ડિગ્રીઓ વાળા આઠ-દશ હજારો માં ભટકે છે,
ને અંગૂઠાછાપ નેતાઓ કરોડ માં રમી જાય છે...
મોંઘી મોંઘી ફી ઓ આપી બાળકો ભણે છે,
ત્યાં ભવિષ્ય માં તો લાખ ના બાર હજાર થઈ પડે છે ...
ને આ અમીરો કહે છે ,
આ મોઘવારી ક્યાં કોઈને નડે છે ..

જે વિદ્યાર્થીઓ વર્ષો થી પરીક્ષા ની તૈયારી કરે છે,
ને ત્યાં અમીરી ની જોષ માં પેપર ફૂટી પડે છે...
લાંચ, રિશ્વત ને બેઈમાની ની આ રમત માં..(૨)
હારેલા વ્યક્તિ ને જીત , ત્યાં જીતેલા ને હાર મળે છે....
ને આ અમીરો કહે છે,
આ મોઘવારી ક્યાં કોઈને નડે છે...

ને જ્યારે અમીરો કહે છે,
કે એમને પહેરવા સસ્તા કપડાં તો ખાવા માટે ખેતી માંથી ધાન્ય તો મળે છે ને...
ત્યારે મારે લખવું પડે છે , સાહેબ

જ્યારે એ ગરીબ ના બાળકો બીમાર થાય છે,
ત્યા મોટા મોટાં બિલો તો, એમના ય ફાટે છે..
ને એ બિલો ને ભરવા એ ગરીબ મજબૂર બાપ લોન લેવા માટે,
બેન્કો ની લાઈનો માં પડે છે...
એ અમીરો કેટલી આશાની થી કહેતા હોય છે,
કે મોઘવારી ક્યાં કોઈને નડે છે...
મોઘવારી ક્યાં કોઈને નડે છે...
~Amp...

Read More

એક જુઠ ને છુપાવવા ,
બીજા સત્તરની જરૂર પડે છે..
કેવો છે આ કળિયુગ ,
ફૂલોને પણ આજે અત્તરની જરૂર પડે છે...
~Amp...

Read More

हा दिखती है वही चमक,और दिखता है वही प्यार
तुम्हारी इन आँखो मे...

कहते हो तुम 'ना' पर लगता है 'हा'
तुम्हारी इन बातो मे..
Amp...

Read More

जिंदगी मे मेरी अब किसी और का जिकर न होगा,
तेरे सिवा इन होठो पे किसीका नाम न होगा,
कह दिया है उस खुदा को भी मेने..(2)
ए मेरी माँ।
जिसे तुजसे प्यार नहीं वो मेरे दिल मे भी कभी न होगा।
~Amp...

Read More