Quotes by Archtik in Bitesapp read free

Archtik

Archtik

@archtik


koi chhe aavu vyakti k Ani life pn gotale chadi gy hoy.....

to pn dhime dhime sudharva ni kosis kare to sudhari sake

હંમેશા લોકો બીજાની જિંદગી માં શું થ‌ઈ રહૃુ છે એ વિચારી રહ્યા છે
એટલું જો પોતાના વિશે વિચારે તો ક‌ઈ problem જ ન create થાય
પોતાના ભાણા ની માખી ઉગાડાય
બીજા ના ભાણા ની માખી ઉડાડવા જતાં પોતાના ભાણા માં માખી ક્યારે પડે એ ખબર જ ન હોય અને પછી ભૂખ્યા રહેવું પડે.....‌‌

Read More

એવું કેવું કે ક્યારેય તમે તમારી રીતે ક‌ઈ જ ન કરી શકો???