Quotes by Aradhyaba in Bitesapp read free

Aradhyaba

Aradhyaba

@aradhyaba9040


गलतियों से जुडा तु भी नहीं मैं भी नहीं
मुझसे जुदा तू भी नहीं मैं भी नहीं....!
तुझे मैं तूझे इल्जाम देते रहे
मगर अपने अंदर झांकता तु भी नहीं मैं भी नहीं.....!
गलतफेमियो ने कर दी दोनों में दूरीया
वरना फितरत का बुरा तु भी नहीं मैं भी नहीं....!
Aradhya ba

Read More

સમય બધાં નો બદલાઈ છે
ક્યારેક મારો તો ક્યારેક
તમારો સૌ નો ફરતો દેખાય છે
કેવા સમય માં કોણ કેટલો સાથ આપે છે તે પણ સમય જ બતાવી જાય છે .
Aradhya ba

Read More

कुछ जिम्मेदारियां से ऐसे बंध गए हूं कि
तेरी हो भी नहीं सकती
तुझे खो भी नहीं सकती..... Aradhya ba

જોઈ વરસાદી બુંદ ને
ઉત્સાહી બની જાવ
તારી યાદો ની સાથે હું ‌ભીજાઈ જાવ છું......
Aradhya ba

ऐसी महोबत का क्या मतलब जनाब
अकेले मिलों तो जान
महेफिल में मिलों तो अंजान
Aradhya ba

*******વિશાળ*******
વિશાળ દરિયા કિનારે થી જ પાછા વળી ગયા,
હોંઠ રહ્યા સુકાં ને અમે આખાય ભીંજાય ગયા.

નાનકડા ઝરણું દોડ્યું ને તરસ છીપાવી ગયું ,
લાગણી જોઈ ને અમે પણ અંજાઈ ગયા.

ખોવાઈ ગયા હતા વિશાળ તા જોઈ,
ખારાશ જોઈ પાછા વળી ગયા .

નાનકડા ઝરણાં ની જોઈ મીઠાશ,
બસ એટલે જ તો મોહાઈ ગયા...
Aradhya ba

Read More

દેખાય છે કઠોર પણ અત્યંત
પ્રીય મને મારા પપ્પા લાગે છે
પરીશ્રમ કરી તેજ મારા સપનાં ઓ સજાવે છે
તેમ છતાં તે ક્યાં કય જતાવે છે.........
Happy father's dey
Aradhya ba

Read More

ઉન્નતી ના શીખર પર ચડવા માટે
પરીશ્રમ ના પરસેવે ન્હાવુ પડે.......
Aradhya ba

*****અનન્ય *****
રાધા અને શ્યામ ની અનન્ય પ્રેમ કહાની,
કળિયુગ માં હૈયે હૈયે કોરાણી

રાધા જો ને શ્યામ દિવાની કહેવાણી,
શ્યામ તારા નામ સાથે એટલે જ તો રાધા જોડાણી.
Aradhya ba
રાધે ક્રિષ્ના...........

Read More

,******રોમાંચક*******
રોમાંચક થઈ જાય છે,
મારી હરએક એ પળ.


જે રુહ થી નહીં પણ!!
આંખો તું થી મારા માં સમાઈ જાય છે....
Aradhya ba

Read More