The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
પ્રેમનો સાચો અર્થ એ નથી કે તમને કોઈ સાથે વાત કરવી સમય પસાર કરવાનો ગમે.. પ્રેમ નો સાચો અર્થ એ છે કે તમે કંઇ ન કરો પણ તમારા મમ્મી તમારા માટે કોઈ પણ ભોગ આપે, તમે પાપા ને કંઈ ન આપો પણ તે તમને બધું જ આપે , અને તમારા જીવનસંગિ તમારા કીધા વગર તમને સમજે કેમ કે તમારા દિલ પ્રેમ થી જોડાયેલા છે... #meaning
તમારે હંમેશા કંઇક ને કંઇક વધારવા માટે કંઇક આપવુ પડે પણ પ્રેમ એવો છે કે જે કંઇ પણ આપ્યા વગર જ વધતો જાય છે... #બિનશરતી પ્રેમ #Grow
આપણે ભગવાનની કલ્પનાની કલ્પના કરી શકતા નથી, તેને બવ બધા જુદા જુદા ચહેરા બનાવ્યા છે. ઉપરાંત એક વ્યક્તિના પણ જુદા ચહેરા છે કોઇક માટે દયાળુ તો કોઇક માટે કઠોર. કયારેય કોઈનો માત્ર ચહેરો જોઈ ને મત ન બનાવો હંમેશા મન થી ઓળખવા... #Face
એક જ વસ્તુની કિંમત દરેક વ્યક્તિ માટે જુદી જુદી હોય છે, કોઇક માટે તેની કિંમત શૂન્ય તો કોઇક માટે અનમોલ છે. પણ લગભગ બધા તેની કિંમત તેને ગુમાવ્યા વગર સમજી નથી શકતા... #Cost
માણસ ભૂલી જાય છે કે તે જે વસ્તુની માલિકી માટે લડે છે તે ખરેખર ભગવાનની માલિકીની છે. માણસના જીવનમાં જો કોઈ શ્રેષ્ઠ માલિકી હોય તો તે છે 'પ્રેમનો સંબંધ' #Belong
દુનિયા માં દરેક કોઇક માટે જન્મે છે માટે ક્યારેય પોતાની જાતને કે બીજાને નકામી કે એકલી ન સમજવી.. કોઈક તમારી સાથે સારી જીંદગી ઇચ્છે છે.. 'દરેક જ્ન્મ અનમોલ છે' #Born
માણસો ભવિષ્ય ને ઉજ્વળ બનાવવા માટે વર્તમાન ની જીવવા લાયક પળો ગુમાવે છે.પણ જીવન ના તે પળે તે અનુભવે છે કે આ એ પળો નથી જે તે ઈચ્છતો તે માત્ર સૂર્ય ની તેજસ્વીતા નુ ચંદ્ર પર પ્રતિબિંબ છે... #Bright
#Abstract
Ask to know something Never ask to hurt someone.. Ask to get something Never ask to take from someone.. #Ask
some people consider asking as a little thing but sometimes ASKING a little question can make a last long relationship... And sometimes ignoring a little question can break a strong relationship... 'Ask always' #Ask
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser